JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે આપેલા સંયોજનો \((A,B,C,D)\) માં હેલોજન પસંદ કરો કે જે \(S _{ N 1}\) પ્રકિયા તરફ સૌથી વધુ સક્રિય હોય. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.

- A \(A - Br _{(b)} ; B - I _{( b )} ; C - Br _{( b )} ; D - Br _{( b )}\)
- B \(A - Br _{( a )} ; BI _{( a )} ; C - Br _{( b )} ; D - Br _{( a )}\)
- C \(A - Br _{( b )} ; B - I _{( a )} ; C - Br _{( a )} ; D - Br _{( a )}\)
- D \(A - Br _{( b )} ; B - I _{( a )} ; C - Br _{( a )} ; D - Br _{( a )}\)
Answer & Solution
Correct Answer
(B) \(A - Br _{( a )} ; BI _{( a )} ; C - Br _{( b )} ; D - Br _{( a )}\)
Step-by-step Solution
Detailed explanation
Stable is the carbocation, faster will be rate of \(SN1\) reaction
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂત્ર \(\mathrm{AX}_4 \mathrm{Y}\) ધરાવતા અણુના બધા જ તત્વો p-બ્લોકના છે. તત્વ A તેના સમૂહનું સૌથી દુર્લભ, એકપરમાણ્વીય, બિન-વિકિરણધર્મી તત્વ છે અને A, X અને Y માંથી સૌથી ઓછું આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ધરાવે છે. તત્વો X અને Y બધા જ જાણીતા તત્વોમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સૌથી વધુ વિદ્યુતઋણતા મૂલ્યો ધરાવે છે. અણુનો આકાર છે :JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
બંધના સર્જનમાં પરિણમે છે. કારણ \(R :\) ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને \(HF\) માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy - \(NH_3\) સાથે પ્રક્રિયા આપવા પર એક કાર્બનિક સંયોજન \(A\) એ \(B\) આપે છે. ગરમ થવા પર \(B\) એ \(C\) આપે છે \(KOH\)ની હાજરી માં \(C\) એ \(Br_2\) સાથે પ્રકિયા કરીને \(CH_3CH_2NH_2\) આપે છે તો \(A\) શું હશે ?JEE Mains 2013 Hard
- નીચેનામાંથી 'ક્રોમેટોગ્રાફી' શુદ્ધિકરણ પદ્ધતિ માટેના સત્ય વિધાનો _______ છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા પ્રક્રિયાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - સામાન્ય રીતે, આવર્તકોષ્ટકમાં સમૂહમાં નીચે જતા અનુક્રમે ઘટતા અને વધતા ગુણધર્મો જણાવો .JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- 2 m લંબાઈ અને 1 mm ત્રિજ્યાનો પિત્તળનો તાર \(27^{\circ} C\) તાપમાને બે જડિત આધાર સાથે ખેંચીને રાખવામાં આવેલો છે. પ્રારંભમાં \(-43^{\circ} C\) તાપમાને ઠંડો પાડતા તણાવ T ઉત્પન્ન કરે છે. તેમાં તણાવ 1.4T સુધી વધારવા માટે __________ \({ }^{\circ} C\) તાપમાન સુધી ઠંડો પાડવો પડશે.JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપ્યાં છે. વિધાન \(I\): જ્યારે પ્રવાહીની ઝડપ દરેક સ્થાને શૂન્ય હોય તો કોઈ બે બિંદુઓ વચ્ચેનો દબાણ઼ તફ઼ાવત સમીકરણ \(P_1-P_2=\rho g\left(h_2-h_1\right)\) ઉપર આધાર રાખે છે. વિધાન \(II\) : દર્શાવેલ વેન્ચ્યુમીટરમાં \(2 \mathrm{gh}=v_1^2-v_2^2\) છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
JEE Mains 2024 Hard - અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{9}=1\) પરનાં બિંદુ \((8,3 \sqrt{3})\) આગળનો અભિલંબ એ બિંદુ \(\dots\dots\) માંથી પસાર થશે.JEE Mains 2022 Medium
- જો યાદ્દિચ્છક યલ \(X\) એ મૂલ્ય \(x\) લે તેની સંભાવના \(P ( X =x)= k (x+1) 3^{-x}, x=0,1,2,3, \ldots\) હોય, જ્યાં \(k\) અયળ છે, તો \(P ( X \geq 2)=........\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : કાચનો વક્રીભવનાંક હવાના વક્રીભવનાંક કરતાં વધારે છે.
કારણ ( \(\mathrm{R}\)) : માધ્યમની પ્રકાશીય ઘનતા તેની દ્રવ્યમાન ઘનતાના સીધી રીતે પ્રમાણસર હોય છે, જેના પરિણામે પ્રમાણસર વક્રીભવનાંક મળે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - બે વર્તુળો કે જેની ત્રિજ્યા \(5\,\) એકમ છે તેઓ એકબીજા ને બિંદુ \((1,2)\) આગળ સ્પર્શે છે. જો તેઓના સામાન્ય સ્પર્શકનું સમીકરણ \(4 \mathrm{x}+3 \mathrm{y}=10\) છે અને \(\mathrm{C}_{1}(\alpha, \beta)\) અને \(\mathrm{C}_{2}(\gamma, \delta)\), \(\mathrm{C}_{1} \neq \mathrm{C}_{2}\) એ તેઓના કેન્દ્રો છે તો \(|(\alpha+\beta)(\gamma+\delta)|\) ની કિંમત મેળવો.JEE Mains 2021 Hard