JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I :\) \(Ce ^{4+} / Ce ^{3+}\)નું \(E ^{\circ}\) મૂલ્ય \(+1.74 \,V\) છે. વિધાન \(II :\) \(Ce\) એ \(Ce ^{4+}\) અવસ્થા કરતાં \(Ce ^{3+}\) અવસ્થા માં વધુ સ્થિર છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The \(E ^{\circ}\) value for \(Ce ^{4+} / Ce ^{3+}\) is \(+1.74 V\) because the most stable oxidation state of lanthanide series elements is \(+3\) .
It means \(Ce ^{3+}\) is more stable than \(Ce ^{4+}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- જો એક ડાયઓક્સિજન ધટકની ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\, BM\) હોય, તો તે ... હોઇ શકે.JEE Mains 2020 અઘરું
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) \(SbCl _5\) એ \(SbCl _3\) કરતા વધારે સહસંયોજક છે. વિધાન \(II:\) હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- યોગ્ય અવલોકનો સાથેના સાચા પરીક્ષણો પસંદ કરો.
(A) \(\mathrm{CuSO}_4\) (એસિટિક ઍસિડ વડે ઍસિડિકૃત કરેલ) \(+ \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) ચોકલેટ કથ્થઈ અવક્ષેપ.
(B) \(\mathrm{FeCl}_3+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) પ્રુશિયન બ્લુ અવક્ષેપ.
(C) \(\mathrm{ZnCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), \(\mathrm{NH}_4 \mathrm{OH}\) વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અથવા વાદળી-સફેદ અવક્ષેપ.
(D) \(\mathrm{MgCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) વાદળી અવક્ષેપ.
(E) \(\mathrm{BaCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), NaOH વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અવક્ષેપ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 અઘરું - નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે. વિધાન \(II :\) કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે. ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક છોકરો \(0.5\, kg\) દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(20\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં \(5 \%\) જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ (\(ms ^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2021 મધ્યમ
- નીચે દર્શાવેલ પરિપથ માં કુલ વિજભાર \(750\, \mu C\) અને \(C _{2}\) કેપેસીટર વચ્ચેનો વૉલ્ટેજ \(20\, V\) છે, તો \(C _{2}\) કેપેસીટર પરનો વિજભાર (\(\mu C\) માં) કેટલો હશે?
JEE Mains 2020 મધ્યમ - \(0.1\, {m}\) લંબાઈ અને \(10^{-6} \,{m}^{2}\;A\) જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા \(20\, {g}\) ના એક પથ્થરને \(0.04\, {m}\) ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ \(....\,m\,/s\) થશે. (રબરનો યંગ મોડ્યુલસ \(=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}\))JEE Mains 2021 અઘરું
- \(a\) પહોળાઈની એક સ્લિટને \(\lambda\) તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટ તંત્રથી \(D\) અંતરે મૂકેલા પડદા પર મળતી વિવર્તન ભાતમાં \(1^{st}\) અને \(3^{rd}\) ન્યૂનતમ વચ્ચેનું રેખીય અંતર ____ છે.JEE Mains 2026 મધ્યમ