JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
સૂચિ \(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

- A \(A-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)\)
- B \(A-(IV), (B)-(II), (C)-(I), (D)-(III)\)
- C \(A-(IV), (B)-(II), (C)-(III), (D)-(I)\)
- D \(A-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)\)
Answer & Solution
Correct Answer
(B) \(A-(IV), (B)-(II), (C)-(I), (D)-(III)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH}_3\left(\mathrm{CH}_2\right)_5 \mathrm{COOC}_2 \mathrm{H}_5 \xrightarrow{\text { DB. } 4 \text { L-H. } \mathrm{H}_2 \mathrm{O}} \mathrm{CH}_3\left(\mathrm{CH}_2\right)_5 \mathrm{CHO}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો ફોસ્ફોરિક એસિડનો \(pK _{ a }\) અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડનો \(pk _{ b }\) અનુક્રમે \(5.23\) અને \(4.75\) હોય તો, એમોનિયમ ફોસ્ફેટ દ્રાવણની \(pH\) ..... છે.JEE Mains 2021 Medium
- ગોલ્ડ (સોનાના) ઈલેક્ટ્રોડો વચ્ચે \(\mathrm{AuCl}_4^{-}\)આયનના દ્રાવણમાંથી અચળ વિદ્યુત પ્રવાહ (કરંટ) પસાર કરવામાં આવ્યો. \(10\) મિનીટના સમય બાદ (પછી) કેથોડના દળ (વજન)માં \(1.314 \mathrm{~g}\) વધારો હતો. દ્રાવણમાંથી પસાર કરેલ કુલ ભાર _______ \(\times 10^{-2} \mathrm{~F}\) હતો. (આપેલ \(\mathrm{Au}\) નું પરમાણ્વીય દળ = \(197\))JEE Mains 2024 Hard
- \(20\,mL\) કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ વપરાય છે જ્યારે તેને તેની પ્રક્રિયા \(10\,mL\,H _2 SO _4\) ના અજ્ઞાત દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.આ ઉપરાંત ફિનોલ્ફથેલીનના \(2\) ટીપાંઓ ધરાવતા \(0.5\,M\,HCl\) ના \(20\,mL\) પ્રમાણિત દ્રાવણનું કેલ્શિમ હાઇડ્રોકસાઈડ સાથે અનુમાપન કરવામાં આવે છે.મિશ્રણ ગુલાબી રંગ દર્શાવે છે જ્યારે બ્યુરેટ \(35.5\,mL\) નું મૂલ્ય દર્શાવ્યું હતું જ્યાં બ્યુરેટ શરૂઆતમાં (પ્રારંભમાં) \(25.5\,mL\) દર્શાવ્યું હતું.તો \(H _2 SO _4\) ની સાંદ્રતા \(......\,M\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- નીચેનામાંથી રેખીય ઘટકો કયા છે:JEE Mains 2021 Medium
- એક વિદ્યાર્થીને નીચેના સંયોજનોમાંથી એક સંયોજન આપવામાં આવે છે જે ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી આપે છે.

તે સંયોજન છે :JEE Mains 2026 Medium - \(83\, {~g}\) ઇથિલિન ગ્લાયકોલ \(625\, {~g}\) પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ \(......\, {K}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક \(\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]\) પાણીનું ઠારબિંદુ \(=273\, {~K}\) આણ્વિય દળ : \({C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ \(PQ\) ની ગતિ \(x=0\) થી \(x=2b\) બહાર તરફ અને \(x=2 b\) થી \(x=0\) અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ \(x=0\) થી \(x=b\) સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો.
JEE Mains 2021 Hard - ધારો કે \( f(x)=x^{3}+x^{2}f^{\prime}(1)+2x~f^{\prime\prime}(2)+f^{\prime\prime\prime}(3), x\in R. \) તો \(f^{\prime}(5)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2026 Medium
- ખોટું વિધાન શોધો.JEE Mains 2022 Easy
- ધારો કે \(\vec{a}=2 \hat{i}+\alpha \hat{j}+\hat{k}, \vec{b}=-\hat{i}+\hat{k}, \vec{c}=\beta \hat{j}-\hat{k}\), જ્યાં \(\alpha\) અને \(\beta\) પૂર્ણાંકો છે અને \(\alpha \beta=-6\). જેના માટે \(\vec{a}+\vec{b}\) અને \(\vec{b}+\vec{c}\) વિકર્ણો વાળા સમાંતર બાજુ ચતુષ્ણકોનું ક્ષેત્રફળ \(\frac{\sqrt{21}}{2}\) થાય, તેવી ક્રમયુક્ત જોડ \((\alpha, \beta)\) ની કિંમત \(\left(\alpha_1, \beta_1\right)\) અને \(\left(\alpha_2, \beta_2\right)\) છે. તો \(\alpha_1^2+\beta_1^2-\alpha_2 \beta_2=\) ...........JEE Mains 2024 Hard
- \(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.JEE Mains 2026 Hard
- ફોટોઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગ લંબાઈ \(\left( \lambda \right)\) એ આપાત પ્રકાશની આવ્રુતિ \((v)\) સાથે કઈ રીતે ચાલે છે ? [\(v_0\) એ દેહલિજ આવ્રુતિ છે ]:JEE Mains 2019 Hard