JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
આપેલ, \((A)\) \(2 CO ( g )+ O _2( g ) \rightarrow 2 CO _2( g ) \quad \Delta H _1^\theta=- x\,kJ\,mol { }^{-1}\) \((B)\) \(C\) (graphite) \(+ O _2\) (g) \(\rightarrow CO _2\) (g) \(\Delta H _2^\theta=- y\,kJ\,mol -1\) \(C\)(ગ્રેફાઈટ) \(+\) \(\frac{1}{2} O _2( g ) \rightarrow CO ( g )\) પ્રક્રિયા માટે \(\Delta H ^\theta\) શોધો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\frac{x-2 y}{2}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Target equation
\(C \text { (graphite) }+\frac{1}{2} O _{2( g )} \rightarrow CO _{( g )} \ldots \text {.(i) } \Delta H\)
\(C \left(\text { graphite) }+ O _{2( g )} \rightarrow CO _{2( g )} \text {.(ii) } \Delta H _1=- y\,kJ / mole \right.\)
\(CO _{2( g )} \rightarrow CO _{( g )}+\frac{1}{2} O _{2( g )} \ldots \text { (iii) } \Delta H _2=\frac{ x }{2}\,kJ / mole\)
\(\text { eq. (i) }=\text { eq.(ii) }+ \text { eq (iii) }\)
\(\therefore \Delta H =\frac{ x }{2}- y =\frac{ x -2 y }{2}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેના \(HCN\) યોગશીલ તરફનો સંયોજનોનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 મધ્યમ - પ્રકિયા \(CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons C{O_2}\left( g \right)\) માટે \(\frac{{{K_p}}}{{{K_c}}}\) ગુણોત્તર જણાવો.JEE Mains 2013 અઘરું
- \((A)\, n = 5, m_l= + 1\) \((B)\, n =2, l =1, m_l= -1, m_s = -1/2\) આપેલ છે . તો \((A)\) અને \((B)\) માં આપેલ ક્વોન્ટમ આંક મુજબ પરમાણુમા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા અનુક્રમે જણાવોJEE Mains 2013 મધ્યમ
- \(0.05 \mathrm{M} \mathrm{CuSO}_4\) ને જ્યારે \(0.01 \mathrm{M} \mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે \(\mathrm{Cu}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નું લીલા રંગનું દ્રાવણ મળે છે. [\(SPM\) : અર્ધપારગમ્ય પટલ] \({K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) અને \({CuSO}_4\) બાજુ \(\mathrm{X}\) [\(SPM\)] બાજુ \(\mathrm{Y}\) આસૃતિને કારણે :JEE Mains 2024 મધ્યમ
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ધાતુ આયન) યાદી \(-II\) (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ) \((a)\) \(\mathrm{Mn}^{2+}\) \((i)\) સમૂહ \(- III\) \((b)\) \(\mathrm{A} \mathrm{s}^{3+}\) \((ii)\) સમૂહ \(- IIA\) \((c)\) \(\mathrm{Cu}^{2+}\) \((iii)\) સમૂહ \(- IV\) \((d)\) \(\mathrm{Al}^{3+}\) \((iv)\) સમૂહ \(- IIB\) JEE Mains 2021 મધ્યમ - ટેલિવિઝન રિલે સ્ટેશનને પાવર આપવા માટે ઉપયોગમાં લેવાયેલ, હવામાં મિથેનોલના ઑક્સિડેશન પર આધારિત ફ્યુઅલ કોષનો પ્રમાણભૂત કોષ પોટેન્શિયલ \(\left(\mathrm{E}_{\text {cell }}^{\ominus}\right)\) 1.21 V માપવામાં આવે છે. \(\mathrm{O}_2\) માટેનો પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ \(\left(\mathrm{E}_{\mathrm{O}_2 / \mathrm{H}_2 \mathrm{O}}^{\mathrm{O}}\right)\) 1.229 V છે.
સાચું વિધાન પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:
JEE Mains 2026 મધ્યમ - 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 સરળ
- પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.JEE Mains 2022 મધ્યમ
- આપેલ સૂચિ (લિસ્ટ) માંથી, સલ્ફરની \(+4\) ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે.
\(\mathrm{SO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_3, \mathrm{SOCl}_2, \mathrm{SF}_4, \mathrm{BaSO}_4, \mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_7\)JEE Mains 2024 અઘરું - 0.01 M નિર્બળ ઍસિડ \(\mathrm{HX}\left(\mathrm{K}_{\mathrm{a}}=4 \times 10^{-10}\right)\) નો pH 5 જોવા મળે છે. હવે ઍસિડ દ્રાવણને વધુ પાણી વડે મંદ કરવામાં આવે છે જેથી દ્રાવણનો pH બદલાઈને 6 થાય છે. મંદ કરેલા નિર્બળ ઍસિડની નવી સાંદ્રતા \(x \times 10^{-4} \mathrm{M}\) તરીકે આપવામાં આવે છે. x નું મૂલ્ય ________ (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 મધ્યમ
- આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ \(a , b\) અને \(c\) પરના સ્થિતિમાન અનુક્રમે \(30\,V, 12\,V\) અને \(2\,V\) છે. \(20 \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ \(A\) હશે
JEE Mains 2023 અઘરું