JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(N_2, O_2, O_2^-\) પૈકી બંધઉર્જાનો સાચો ક્રમ નીચેના દર્શાવેલી કઈ ગોઠવણીમાં છે ?
- A \(N_2 > O_2^- > O_2\)
- B \(O_2^- > O_2 > N_2\)
- C \(N_2 > O_2 > O_2^-\)
- D \(O_2 > O_2^- > N_2\)
Answer & Solution
Correct Answer
(C) \(N_2 > O_2 > O_2^-\)
Step-by-step Solution
Detailed explanation
The bond order of \(N_2,\) \(O_2,\) and \(O_2^-\) are respectively \(3,2\) and \(1.5\) Since higher bond order implies higher bond dissociation energy hence the correct orde will be \(N_2 > O_2 > O_2^-\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ કક્ષકો ને ઉર્જા ના ઉતરતા ક્રમમાં ગોઠવો . \(A.\) \(n =3, l =0, m =0\) \(B.\) \(n =4, l =0, m =0\) \(C.\) \(n =3, l =1, m =0\) \(D.\) \(n =3, l =2, m =1\) ક્રમ માટે સાયો વિકલ્પ શોધો :JEE Mains 2023 Medium
- નીચે આપેલા માંથી કયા એરોમેટિક છે ?
JEE Mains 2024 Medium - વિયોજન અચળાંક \(K_a\) ના મૂલ્યો નીચે આપેલા છે
તો બેઇઝ \(CN^-,F^-\) અને \(NO_2^-\) ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.ઍસિડ \(K_a\) \(HCN\) \(6.2\times 10^{-10}\) \(HF\) \(7.2\times 10^{-4}\) \(HNO_2\) \(4.0\times 10^{-4}\) JEE Mains 2013 Hard - બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.JEE Mains 2022 Easy
- નીચેના બે વિધાન આપેલા છે. વિધાન \(I:\)આલ્કીનોમાં રહેલા નિર્બળ \(\pi\)-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે. વિધાન\(II:\)કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે. સાચી વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (અણુઓ/આયનો) સૂચિ \(II\) (મધ્યસ્થ અણુ પર \(e ^{-}\) ના અબંધકારક યુગમોની સંખ્યા) \(A\) \(IF_7\) \(I\) ત્રણ \(B\) \(ICl^{-}_4\) \(II\) એક \(C\) \(XeF_6\) \(III\) બે \(D\) \(XeF_2\) \(IV\) શૂન્ય JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(1 \mathrm{~mol} \mathrm{H}_2 \mathrm{O}\) માંથી \(\mathrm{O}_2\) નાં ઓક્સિડેશન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કુલમ્બ માં _______ \(\times 10^5 \mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા \(10\, J\) કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા ..... \(J\) ઉષ્માનું શોષણ થયું હશે.JEE Mains 2019 Medium
- જો વર્તુળ \(x^{2}+y^{2}=25\) નો બિંદુ \(R (3,4)\) આગળનો સ્પર્શકએ \(x\) -અક્ષ અને \(y\) -અક્ષને અનુક્રમે બિંદુ \(P\) અને \(Q\) આગળ છેદે છે અને જો \(r\) એ ઉગમબિંદુ કેન્દ્ર અને જેનું કેન્દ્ર ત્રિકોણ \(OPQ\) નું અંત:કેન્દ્ર હોય તેવા વર્તુળની ત્રિજ્યા છે તો \(r ^{2}\) મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(m = 10\,kg\) દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક \(0.05\) છે.જ્યારે \(50\,g\) દળ ધરાવતી એક બુલેટ \(v\) વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર \(2\,m\) અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને \(\frac {v}{10}\) વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને \(g=10\,ms^{-2}\) લેતા \(H\) ની કિંમત ................... \(\mathrm{km}\) થશે?JEE Mains 2015 Hard