JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
બે પદાર્થો \(A\) અને \(B\) નું વાયુરૂપ મિશ્રણ, \(0.8\,atm\)ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ \(A\)ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) \(0.5\) અને પ્રવાહી અવસ્થામાં \(0.2\) છ. તો શુધ્ધ પ્રવાહી \(A\) નું બાષ્પદબ્ધાણ \(.....\,atm\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(Y _{ A }= 0 . 5 \Rightarrow Y _{ B }= 0 . 5\) \(P _{ A }= P _{ B }= 0 . 4 a t m\) \(P _{ A }= P _{ A }^{0} X _{ A }\) \(P _{ A }^{0}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન \('X'\) નિર્બળ એસિડ છે અને \(NaOH\) સાથે \(CH _3 COOH\) ના તટસ્થીકરણ દરમ્યાન સમતુલ્ય બિંદુ નજીકની \(pH\) ઉપર રંગ પરિવર્તન પ્રદર્શિત કરે છે. સંયોજન \('X'\) બેઝિક માધ્યમમાં તના આર્યનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તી સંયોજન \('X'\) શોધો.JEE Mains 2022 Medium
- ઝિંકની હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં તે હાઈડ્રોજન અને ઝિંક ક્લોરાઇડ આપે છે. \(11.5\,g\) ઝિંક સાથે વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતા તેમાંથી ઉત્પન્ન થતા હાઈડ્રોજન વાયુનું કદ \(STP\) એ \(.........L\) છે. (આપેલ :\(Zn\)નું મોલર દળ \(65.4\,g\,mol ^{-1}\) છે.) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Hard
- જો \(5\) મોલ આદર્શ વાયુ \(300 \mathrm{~K}\) તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં \(10 \mathrm{~L}\) થી \(100 \mathrm{~L}\) કદ સુધી વિસ્તરે છે, તો કાર્ય \(w\), \(-x \mathrm{~J}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે. (આપેલ છે \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- ધાતુ સંકીર્ણમાં \(t_{2 g}^3 e_g^1\) સંરચનાને સાનુકૂળ પરિસ્થિતિઓ અને પરિણામો _______ છે.JEE Mains 2025 Medium
- જો અવકાશમાં સૂક્ષ્મ કણનો વેગ અને સ્થિતિમાં અનિશ્ચિતા અનુક્રમે \(2.4 \times 10^{-26}\left( m s ^{-1}\right)\) અને \(10^{-7}( m )\) હોય તો આ કણનું વજન \(g\) (ગ્રામ માં).........છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલુ છે : \(h =6.626 \times 10^{-34} \,Js\) )JEE Mains 2022 Hard
- વિધાતો \((a)\) - \((d)\) માંથી ખોટા વિધાનો જણાવો. \((a)\) પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ સાથેના અષ્ટફલકીય \(Co\) \((III)\) સંકીર્ણો ખૂબ ઊંચી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. \((b)\) જ્યારે \(\Delta_{0}< P\), હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં \(Co(III)\) ની \(d\)-ઇલેક્ટ્રોન સંરયના \(t_{\text {eg }}^{4} e_{g}^{2}\) છે. \((c)\) \(\left[\mathrm{Co}(\mathrm{en})_{3}\right]^{3+}\) દ્વારા શોષિત પ્રકાશની તરંગલંબાઇ \(\left[\mathrm{CoF}_{6}\right]^{3-}\) કરતા ઓછી હોય છે. \((d)\) જો \(\mathrm{Co}(\mathrm{III})\) ના એક અષ્ટફલકીય સંકીર્ણ માટે \(18,000 \;\mathrm{cm}^{-1},\) હોય તો સમાન લિગેન્ડ ધરાવતા તેના ચતુષ્કલકીય સંકીર્ણ માટે \(\Delta_{\mathrm{t}}\) \(16,000\;\mathrm{cm}^{-1}\) થશે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- નીચેનામાંથી કયું લેન્થેનોઇડ ડાયમેગ્નેટિક ગુણધર્મ સાથે \(+2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (આપેલ છે \({Z}\) \(:\) \({Nd}=60, {Yb}=70, {La}=57, {Ce}=58\) )JEE Mains 2021 Easy
- પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિમાન \(-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}\) છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ \(6.4 \mathrm{~m} / \mathrm{s}^2\) છે. પૃથ્વી ની સરેરાશ ત્રિજ્યા \(6400 \mathrm{~km}\) છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદુની ઉંચાઈ _______ થશે.JEE Mains 2024 Hard
- 50 g \(\mathrm{CO}_2\) વાયુમાં \(17^{\circ} \mathrm{C}\) તાપમાને અણુઓની સ્થાનાંતર ગતિઊર્જા કેટલી છે?JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I :
,
કરતાં વધુ ઝડપી દરે આલ્કલાઇન જળવિભાજન અનુભવશે.
વિધાન II :
માં નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પ્રથમ વિસ્થાપન થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - જો \(y = {e^{nx}}\), તો \(\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)\left( {\frac{{{d^2}x}}{{d{y^2}}}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- \(\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]\) સંકીર્ણમાં બે સિલ્વર આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2021 Medium