JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
કાર્બોકેટાયન નો સાચો સ્થિરતા ક્રમ _______ છે.
- A \(\left(\mathrm{CH}_3\right)_3 \mathrm{C}^{+}>\mathrm{CH}_3-\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_2>\left(\mathrm{CH}_3\right)_2 \stackrel{+}{\mathrm{C}} \mathrm{H}>\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_3\)
- B \(\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_3>\left(\mathrm{CH}_3\right)_2 \stackrel{+}{\mathrm{C}} \mathrm{H}>\mathrm{CH}_3-\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_2>\left(\mathrm{CH}_3\right)_3 \stackrel{+}{\mathrm{C}}\)
- C \(\left(\mathrm{CH}_3\right)_3 \stackrel{+}{\mathrm{C}}>\left(\mathrm{CH}_3\right)_2 \stackrel{+}{\mathrm{C}} \mathrm{H}>\mathrm{CH}_3-\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_2>\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_3\)
- D \(\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_3>\mathrm{CH}_3-\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_2>\mathrm{CH}_3-\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}>\left(\mathrm{CH}_3\right) \mathrm{C}^{+}\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_3\)
Answer & Solution
Correct Answer
(C) \(\left(\mathrm{CH}_3\right)_3 \stackrel{+}{\mathrm{C}}>\left(\mathrm{CH}_3\right)_2 \stackrel{+}{\mathrm{C}} \mathrm{H}>\mathrm{CH}_3-\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_2>\stackrel{+}{\mathrm{C}} \mathrm{H}_3\)
Step-by-step Solution
Detailed explanation
વધુ સંખ્યામાં અતિસંયોજક હાઇડ્રોજનનું કાર્બોકેટાયન વધુ સ્થિર છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફ્લાસ્કમાં સંયોજનોનું \(A\) અને \(B\) મિશ્રણ હોય છે બંને સંયોજન પ્રથમ ક્રમથી વિઘટન પામે છે તેની અર્ધ આયુષ્યસમય \(A\) અને \(B\) નું અનુક્રમે \(300\) \(s\)અને \(180\, s ,\)છે જો \(A\) અને \(B\) ની સાંદ્રતા આંશિક સમાન હોય \( A \) ની સાંદ્રતા માટે સમય \(B\) કરતા ચાર ગણો કેટલો સમય જરૂરી છેJEE Mains 2020 Medium
- ગ્લુકોઝ \(\left(\mathrm{C}_6 \mathrm{H}_{12} \mathrm{O}_6\right)\) નું દહન \(\mathrm{CO}_2\) અને પાણી ઉત્પન્ન કરે છે. 900 \(\mathrm{g}\) ગ્લુકોઝના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનો જથ્થો (\(\mathrm{g}\) માં) _______ છે. [ગ્લુકોઝનો મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}=180\) ]JEE Mains 2024 Medium
- સૂચિ – I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (ક્રિયાશીલ સમૂહ (પરખ)) સૂચિ - II (પરખ દરમ્યાન જોવા મળતો ફેરફાર) A. અસંતૃપ્તા
(બેયરની કસોટી)I. લાલ રંગ દેખાય છે. B. આલ્કોહોલિક સમૂહ
(સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી)II. રજત દર્પણ દેખાય છે. C. આલ્ડીહાઈડ સમૂહ
(ટોલેન્સ પ્રક્રિયક)III. જાંબલી રંગ દેખાય છે. D. ફિનોલીક સમૂહ
(FeCl3, કસોટી)IV. ગુલાબી રંગ દૂર થાય છે. JEE Mains 2026 Easy - જ્યારે એક ક્ષાર \(( A )\) માં \(MnO _2\) અને \(H _2 SO _4\) ઉમેરવામાં આવે છે, ત્યારે લીલાશ પડતો પીળો વાયુ મુક્ત થાય છે, તો તે ક્ષાર \(( A )\) _______ છે.JEE Mains 2024 Medium
- ફેહલિંગ પ્રક્રિયક સાથે સુગર (શર્કરા) કે જે લાલાશ કથ્થાઈ અવક્ષેપ આપતી નથી તે _______.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I : C _{2} H _{5} OH\) અને \(AgCN\) બંને કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરી શકે છે. વિધાન \(II : KCN\) અને \(AgCN\) બંને બધી પ્રક્રિયાની પરિસ્થિતિઓ સાથે નાઇટ્રિલ કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે. સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સંર્કીણ કે જે પાણીમાં ઓગળી જાય છે,તે -JEE Mains 2023 Hard
- \(6\,m\) લંબાઈ અને \(3\,mm^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\,N/m^2\) છે. તારને આપેલ ગ્રહ ઉપર એક આધારથી લટકાવવામાં આવેલ છે. તારના મુક્ત છેડા આગળ \(4\,kg\) દળ ધરાવતો બ્લોક લટકાવવામાં આવે છે. ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં \(\frac{1}{4}\) ગણું છે. તારમાં ખેંચાણ \(..........\) હશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો \(M =100\,kg , m _1=10\,kg\) અને \(m _2=20\,kg\) ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ \(F\) એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ \(m _2,\; 2 \;ms ^{-2}\) ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ \(F\) નું મૂલ્ય \(............N\) થશે( \(g =10 ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Hard - સમીકરણ \(x+y+z=21\), જ્યાં \(x \geq 1, y \geq 3, z \geq 4\), ના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- ક્રોમેટોગ્રાફી પ્રવિધિમાં, સંયોજનનું શુદ્ધિકરણ કોનાથી સ્વતંત્ર છેJEE Mains 2021 Medium
- જો \(\int {\frac{{dx}}{{x + {x^7}}}} = p(x)\) તો \(\int {\frac{{{x^6}}}{{x + {x^7}}}} dx\) મેળવો.JEE Mains 2013 Hard