JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(LiCl, RbCl, BeCl_2\) અને \(MgCl_2\) પૈકી સૌથી વધુ અને સૌથી ઓછુ આયનીય લક્ષણ ધરાવતા સંયોજનો અનુક્રમે જણાવો.
- A \(LiCl\) and \(RbCl\)
- B \(RbCl\) અને \(BeCl_2\)
- C \(MgCl_2\) અને \(BeCl_2\)
- D \(RbCl\) અને \(MgCl_2\)
Answer & Solution
Correct Answer
(B) \(RbCl\) અને \(BeCl_2\)
Step-by-step Solution
Detailed explanation
According to Fajan's rules smaller, highly charged cation has greatest covalent character while large anion with smaller charge has greatest ionic character
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક તત્વ માટેના નીચે આપેલા ચાર સંયોજનોમાંથી ખોટુ સૂત્ર પસંદ કરોJEE Mains 2015 Hard
- જો Li ની ઉર્ધ્વપાતન એન્થાલ્પી \(155\ kJ \ mol ^{-1}, F_2\) ની વિયોજન એન્થાલ્પી \(150\ kJ\ mol ^{-1}\), Li ની આયનીકરણ એન્થાલ્પી \(520\ kJ \ mol ^{-1}\) , F ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-313 \ kJ\ mol ^{-1}, LiF\) ની પ્રમાણિકતા સર્જન એન્થાલ્પી \(-594\ kJ \ mol ^{-1}\) હોય તો, LiF ની લેટિસ એન્થાલ્પીની માત્રા ________ \(kJ \ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- \(513\, K\) પર \(Mn\) ના સંયોજન \((X)\) નું ઉષ્મીય વિધટન એ સંયોજન \((Y)\) \(MnO_2\) અને એક વાયુરૂપ નીપજમાં પરિણમે છે. \(MnO_2\) ની \(NaCl\) અને સાંદ્ર \(H_2SO_4\) સાથેની પ્રક્રિયાથી તીવ્ર (pungent) વાયુ \((Z)\) મળે છે. તો \(X, Y\) અને \(Z\) અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? સૂત્ર નામJEE Mains 2014 Hard
- બાષ્પદબાણમાં \(75\%\) નો ઘટાડો કરવા \(114\,g\) ઓક્ટેનમાં દ્રાવ્ય કરવા પડતા અબાષ્પશીલ, વિધુતઅવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ \(= 50\,g\,mol^{- 1})\) નુ દળ ........... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2018 Hard
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
સૂચિ - I
(સંકીર્ણ)સૂચિ - II
(પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા)(A) [Co(en)2Cl2]Cl (I) 3 6 (B) [Pt(NH3)2Cl(NO2)] (II) 3 4 (C) Hg[Co(SCN)4] (III) 2 6 (D) [Mg(EDTA)]2- (IV) 2 4
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(LCR\) પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક \(\mathrm{b}\) અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?JEE Mains 2020 Hard
- 0.4 T નું એક સમાન ચુંબકીય ક્ષેત્ર 20 cm ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તાંબાની તકતીને લંબ રૂપે પ્રવર્તે છે. આ તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ રૂપે આવેલી અક્ષને અનુલક્ષીને \(10 \pi \mathrm{rad} \mathrm{s}^{-1}\) જેટલા નિયમિત કોણીય વેગથી ભ્રમણ કરે છે. તકતીની અક્ષ અને તેની ધાર (કિનારી) વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે? \((\pi=3.14)\)JEE Mains 2025 Medium
- ધારો કે \(\begin{aligned} S _{ n }( x )=\log _{ a ^{1 / 2}} x +\log _{ a / 3} x +\log _{ a ^{1 / 6}} x \\+\log _{ a ^{1 / 11}} x +\log _{ a ^{1 / 18}} x +\log _{ a ^{1 / 27}} x +\ldots . \end{aligned}\) \(n-\)પદો સુધી, જ્યાં \(a > 1\). જો \(S_{24}(x)=1093\) અને \(S _{12}(2 x )=265,\) તો \(a\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- નીચેનામાંથી હાઇડ્રોજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા આયનોની સંખ્યા _______ છે.
\(Ti ^{2+}, Cr ^{2+}\) અને \(V ^{2+}\)JEE Mains 2024 Medium - રેખાઓ \(y=\| x-1|-2 |\) થી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ........ છે.JEE Mains 2021 Hard
- 1 L ફ્લાસ્કમાં નીચે આપેલા સંતુલનનું નિરીક્ષણ કરો.
\(A ( g ) \rightleftharpoons B ( g )\)
\(T ( K )\) પર, A અને B ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે 0.5 M અને 0.375 M છે. A ના 0.1 moles ને ફલાસ્કમાં ઉમેરવામાં આવે છે અને \(T(K)\) પર ફરીથી સંતુલન સ્થપાય ત્યાંસુધી ગરમ કરવામાં આવે છે. \(A\) અને \(B\) ની નવી સંતુલન સાંદ્રતાઓ (M માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium