ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ .......  \(mg\) હશે?

  1. A \(2\)
  2. B \(0.5\)
  3. C \(0.75\)
  4. D \(1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(1\)

Step-by-step Solution

Detailed explanation

\(\tau_{ B }=0\) (torque about point \(B\) is zero \()\) \(\left(T_{A}\right) \times 100-(m g) \times 50-(2 m g) \times 25=0\) \(100 T _{ A }=100 mg\) \(T_{A}=1 mg\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app