enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
\(N_{\beta}\) એ \(1\) ગ્રામ \(Na^{24}\) ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય\(= 15\, hrs\)) \(7.5\, hours\) માં ઉત્સર્જિત થતાં \(\beta\) કણોની સંખ્યા છે તો \(N_{\beta}\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (એવોગેડ્રો નંબર\(= 6.023\times10^{23}\,/g.\, mole\))
- A \(6.2\times10^{21}\)
- B \(7.5\times10^{21}\)
- C \(1.25\times10^{22}\)
- D \(1.75\times10^{22}\)
Answer & Solution
Correct Answer
(B) \(7.5\times10^{21}\)
Step-by-step Solution
Detailed explanation
We know that \(N_{\beta}=N_{0}\left(1-e^{-\lambda t}\right)\) \(N_{\beta}=\frac{6.023 \times 10^{23}}{24} \cdot\left[1-e^{\left(-\frac{\ln ^{2} }{15} \times 75\right)}\right]\) on solving we get, \(\mathrm{N}_{\beta}=7.4 \times 10^{21}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે.JEE Mains 2021 Hard
- \(m\) દળનો એક નાનો કણ એવી રીતે ગતિ કરે છે કે તેની સ્થિતિઊર્જા \(U=\frac{1}{2} m \omega^2 r ^2\) જ્યાં \(\omega\) અચળાંક છે અને \(r\) એ કણનું ઉગમબિંદુથી અંતર છે. બોહરના વેગમાન અને વર્તુળાકાર ભ્રમણકક્ષાનું ક્વોન્ટમીકરણને ધારતા, \(n\) મી કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં થશે?JEE Mains 2023 Medium
- \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બે સુવાહકોના અવરોધ સમાન છે. આ સુવાહકો માટે અવરોધકતા તાપમાન ગુણાંક \(\alpha_1\) અને \(\alpha_2\) છે. તો આપેલ સુવાહકોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધકતા તાપમાન ગુણાંક _______ છે.JEE Mains 2024 Hard
- \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 Easy
- વિદ્યુત ફ્લક્સ \(\phi=\alpha \sigma+\beta \lambda\) છે, જ્યાં \(\lambda\) અને \(\sigma\) અનુક્રમે રેખીય અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. \(\left(\frac{\alpha}{\beta}\right)\) શું દર્શાવે છે?JEE Mains 2025 Easy
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2015 Medium -

N સમાન અંતરે ગોઠવાયેલા q મૂલ્યના વિદ્યુતભારો R ત્રિજ્યાના વર્તુળ પર મૂકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળ તેની ધરી આસપાસ \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. એક મોટી એમ્પીરિયન લૂપ B આખા વર્તુળને ઘેરી લે છે, જ્યારે એક નાની એમ્પીરિયન લૂપ A એક નાના ખંડને ઘેરી લે છે. આપેલ એમ્પીરિયન લૂપ્સ માટે ઘેરાયેલા પ્રવાહોનો તફાવત, \(I_A-I_B\) શું છે?JEE Mains 2025 Medium - \(\alpha, \beta, \gamma, \in \mathbf{R}\) માટે, જો \(\lim _{x \rightarrow 0} \frac{x^2 \sin \alpha x+(\gamma-1) e^{x^2}}{\sin 2 x-\beta x}=3\), તો \(\beta+\gamma-\alpha\) = __________JEE Mains 2025 Easy
- ધારો કે 4 ત્રિજ્યાવાળું એક વર્તુળ ઉગમબિંદુ O, બિંદુઓ A \( (-\sqrt{3}a,0) \) અને \( B(0,-\sqrt{2}b) \) માંથી પસાર થાય છે, જ્યાં a અને b વાસ્તવિક પ્રાચલો છે અને \( ab\ne0 \). તો \( \Delta OAB \) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ___ ત્રિજ્યાવાળું વર્તુળ છે.JEE Mains 2026 Easy
- ધારોકે સમીકરણ \(1+x^{2}+x^{4}=0\) નું એક બીજ \(\alpha\) છે. તો \(\alpha^{1011}+\alpha^{2022}-\alpha^{3033}\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- જો વિધેય \(f(x) =2x^3 + bx^2 + cx, x \in [-1, 1],\) એ બિંદુ \(x = \frac {1}{2}\) આગળ રોલના પ્રમેયનું પાલન કરે તો \(2b+ c=\)JEE Mains 2015 Medium