JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
એક કાર્બનિક સંયોજનમાં \(42.1 \%\) કાર્બન, \(6.4 \%\) હાઇડ્રોજન અને બાકીનું ઓક્સિજન છે. જો તેનો આણ્વીય ભાર \(342\) હોય, તો તેનું આણ્વીય સૂત્ર _______ છે.
- A \(\mathrm{C}_{11} \mathrm{H}_{18} \mathrm{O}_{12}\)
- B \(\mathrm{C}_{12} \mathrm{H}_{20} \mathrm{O}_{12}\)
- C \(\mathrm{C}_{14} \mathrm{H}_{20} \mathrm{O}_{10}\)
- D \(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\)
Step-by-step Solution
Detailed explanation
ફક્ત \(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\) માં \(42.1 \%\) કાર્બન, \(6.4 \%\) હાઇડ્રોજન અને \(51.5\%\) ઓક્સિજન હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જે સ્પીસીસ વિષમ પ્રમાણીકરણ પ્રક્રિયામાંથી પસાર થતી નથી તે _______ છે.JEE Mains 2025 Easy
- \(298\, {~K}\) પર ઘન \(({X})\)ના સંયોજનની એન્થાલ્પી \(2.8 \,{k} {J}\, {mol}^{-1}\) અને પ્રવાહી \((X)\) બાષ્પીભવનની એન્થાલ્પી \(98.2 \,{~kJ}\, {~mol}^{-1}\) છે.પદાર્થ \(({X})\)ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી \(..... \,{kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- કોષને ધ્યાનમાં લો \(Pt _{( s )}\left| H _2( g , 1\,atm )\right| H ^{+}( aq , 1 M )|| Fe ^{3+}( aq ), Fe ^{2+}( aq ) \mid Pt ( s )\) \(298\,K\) પર જયારે કોષ નો પોટેન્શિયલ \(0.712\,V\) હોય તો \(\left[ Fe ^{2+}\right] /\left[ Fe ^{3+}\right]\) નો ગુણોત્તર \(.......\) છે. આપેલ:\(Fe ^{3+}+ e ^{-}= Fe ^{2+}, E ^{\circ} Fe ^{3+}, Fe ^{2+} \mid Pt =0.771\) \(\frac{2.303 RT }{ F }=0.06\,V\)JEE Mains 2023 Hard
- નીચે આપેલ વિદ્યુતરાસાયણિક કોષને ધ્યાનમાં લો.
\(Pt \left| O _2(g)(1 bar )\right| HCl ( aq ) \| M ^{2+}( aq , 1.0 M ) \mid M ( s )\)
એનોડ પર ________ pH પર ઓક્સિજન વાયુ નીકળવાની શરૂઆત થશે. (નજીકનો પૂર્ણાંક).
\(\left[\begin{array}{ll}\text { Given : } & \left.\begin{array}{l} E _{{ }_{ M ^{2+}} / M }^{ o }=0.994 V \\ E^{o} _{ O _2 / H _2 O }=1.23 V\end{array}\right\} \text { standard reduction potential } \\ & \text { and at the given condition } \frac{ RT }{ F }(2.303)=0.059 V\end{array}\right]\)JEE Mains 2026 Hard - \(\mathrm{Mg}\left|\mathrm{Mg}^{2+}(\mathrm{aq})\right|\left|\mathrm{Ag}^{+}(\mathrm{aq})\right| \mathrm{Ag}\) માટે સાચું નર્નસ્ટ સમીકરણ _______ છે.JEE Mains 2025 Easy
- \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(61\,g\) વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન \(52\,g\) થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો. (પરમાણ્વીય દળ, \(Ba=137\,amu, Cl=35.5\,amu\))JEE Mains 2015 Hard
- જો સમીકરણ સંહતિ:
\(x+y+z=5\)
\(x+2y+3z=9\)
\(x+3y+\lambda z=\mu\)
ને અનંત ઉકેલો હોય, તો \(\lambda+\mu\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium - ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x \log _e x \frac{d y}{d x}+y=x^2 \log _e x,(x > 1)\) નો ઉકેલ છે.જો \(y(2)=2\) હોય, તો \(y(e)=...............\)JEE Mains 2023 Hard
- જો \(\theta=\frac{\pi}{5}\) અને \(A=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right] \cdot\) અને \(B=A + A ^{4},\) હોય તો \(\operatorname{det}( B )\)JEE Mains 2020 Hard
- ધારો કે, \(S=\left\{\alpha: \log _2\left(9^{2 \alpha-4}+13\right)-\log _2\left(\frac{5}{2} \cdot 3^{2 \alpha-4}+1\right)=2\right\} .\)તો સમીકરણ \(x^2-2\left(\sum_{a \in} \alpha\right)^2 x+\sum_{a \in}(\alpha+1)^2 \beta=0\) ને વાસ્તવિક બીજ હોય તેવી \(\beta\)ની મહતમ કિંમત \(.........\) છે.JEE Mains 2023 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(C{H_3}C \equiv CH\xrightarrow[{(ii)\,Dl}]{{(i)\,DCl\,\,(1\,equiv)}}\)JEE Mains 2019 Hard