JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:
\(3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \)\(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}\)
જો \(72 \mathrm{mmol}\) \(\mathrm{PbCl}_2\) ને \(50 \mathrm{mmol}\) \(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4\) સાથે મિશ્રિત કરવામાં આવે, તો \(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2\) ની બનતી માત્રા _______ mmol છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A \(24\)
- B \(22\)
- C \(25\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(A) \(24\)
Step-by-step Solution
Detailed explanation
સીમિત પ્રક્રિયક \(\mathrm{PbCl}_2\) છે. \(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2\) ના બનતા \(\mathrm{mmol}\) \(=\frac{\mathrm{mmol} \text { of } \mathrm{PbCl}_2 \text { reacted }}{3}\) \(=24 \mathrm{mmol}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વિદ્યૃતના જથ્થા (માત્રા) દ્વારા (વડે) વિસ્થાપિત સિલ્વર (\(Ag\) નું મોલર દળ \(108 \mathrm{gmol}^{-1}\) ) નું દળ કે જે \(S.T.P.\) પર \(\mathrm{O}_2\) ના \(5600\ mL\) ને વિસ્થાપિત કરશે તે __________\(g\) થશે.JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયાઓમાં ઉત્પાદનો \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.
\(\mathrm{A} \stackrel{\mathrm{Ag}-\mathrm{NO}_2}{\longleftrightarrow} \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br} \xrightarrow{\mathrm{AgCN}} \mathrm{B}\)JEE Mains 2025 Medium - નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303JEE Mains 2026 Hard - નીચેના એસિડો પૈકી ક્યો એક પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી ?JEE Mains 2014 Hard
- નીચેનામાંથી કયું સંયોજન સંસ્પંદન દર્શાવતું નથી?JEE Mains 2021 Hard
- મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું \(MnO _{4}^{-}\) દ્વારા ઓક્સીડેશન થવાથી \("A"\) મળે છે. તો \("A"\) માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન \(960\, m\) તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં \(2.56 \mu F\) નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... \(\times 10^{-8} H\) થશે.JEE Mains 2021 Medium
- એક સામાન્ય પાસો ચોક્કસ વખત ક્રવામાં આવે છે. જે અયુગ્મ સંખ્યા \(2\) વખત મળવાની સંભાવના એ યુગ્મ સંખ્યા \(3\) વખત મળવાની સંભાવના જેટલી હોય, તો અયુગ્મ સંખ્યા અયુગ્મ વખત મળે તેની સંભાવના .......... થાય.JEE Mains 2021 Hard
- જો \(p \neq q \neq 0\) માટે વિધેય \(f(x)=\frac{\sqrt[7]{p(729+x)}-3}{\sqrt[3]{729+q x}-9}\) એ \(x=0\) આગળ સતત હોય તો .. . .JEE Mains 2022 Hard
- સમાન \(1.5 \times 10^3\,NC ^{-1}\) ધરાવતા વીજક્ષેત્રમાં એક \(6.0 \times 10^{-6}\,Cm\) દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતા વીજ દ્વિ-ધ્રુવને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી દ્રી-ધ્રુવીય ચાકમાત્રા વીજક્ષેત્રની દિશામાં રહે. આ ક્ષેત્રમાં \(180^{\circ}\) પર ફરતા દ્વિ-ધ્રુવ પર થતું કાર્ય \(.........\,mJ\) હશે.JEE Mains 2023 Medium
- \(500 \,gm\) દળ ધરાવતો એક કણ \(v= b x^{5 / 2}\) જેટલા વેગ સાથે સીધી રેખા પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=4 \,m\) જેટલા સ્થળાંતર દરમ્યાન સમાન બળ દ્વારા થતું કાર્ય ........... \(J\) થશે. (\(b=0.25 \,m ^{-3 / 2} s ^{-1}\) લો.)JEE Mains 2022 Medium
- \(6\,m\) લંબાઈ અને \(3\,mm^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\,N/m^2\) છે. તારને આપેલ ગ્રહ ઉપર એક આધારથી લટકાવવામાં આવેલ છે. તારના મુક્ત છેડા આગળ \(4\,kg\) દળ ધરાવતો બ્લોક લટકાવવામાં આવે છે. ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં \(\frac{1}{4}\) ગણું છે. તારમાં ખેંચાણ \(..........\) હશે.JEE Mains 2023 Medium