ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
  • JEE Mains 2022
  • મધ્યમ
  • સંખ્યાત્મક

વિદ્યુતભારિત સંધારકની બે પ્લેટો વચ્ચે રહેલા વિદ્યુતભારિત કણ પર \(10 \,N\) નું બળ લાગે છે. ને સંધારકની કોઈ એક પ્લેટ દૂર કરવામાં આવે તો તે કણ ઉપર લાગતું બળ .......... \(N\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(5\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(F=q E=q\left(\frac{Q}{A \epsilon_{0}}\right)=\frac{q Q}{A \epsilon_{0}}=10 \; N\)

Now, when one plate is removed.

\(E^{\prime}=\frac{Q}{2 A \epsilon_{0}}\)

\(F=q E^{\prime}=\frac{Q q}{2 A \epsilon_{0}}=5 \; N\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ