ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2\) અને \(I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓને લંબ હોય તેને અનુલક્ષીને અનુક્રમે \(10 \mathrm{rad} / \mathrm{s}\) અને \(4 \mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ગતિ ઊર્જામાં થતો ધટાડો _______ \(\mathrm{J}\) છે.

  1. A \(20\)
  2. B \(22\)
  3. C \(24\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(24\)

Step-by-step Solution

Detailed explanation

\(I_1 \omega_1+I_2 \omega_2=\left(I_1+I_2\right) \omega_0 \text { (C.O.A.M.) }\) \(\text { gives } \omega_0=8 \mathrm{rad} / \mathrm{s}\) \(E_1=\frac{1}{2} I_1 \omega_1^2+\frac{1}{2} I_2 \omega_2^2=216 J\) \(E_2=\frac{1}{2}\left(I_1+I_2\right) \omega_0^2=192 J\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app