JEE Mains · Physics · STD 11 - 7. gravitation
1000 kg દળનો એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 270 km ઊંચાઈએ આવેલી કક્ષામાં પૃથ્વીની ફરતે ભ્રમણ કરવા માટે પ્રક્ષેપિત કરવામાં આવે છે. આ કક્ષામાં ઉપગ્રહની ગતિઊર્જા ______ \(\times 10^{10} \mathrm{~J}\) છે.
(પૃથ્વીનું દળ \(=6 \times 10^{24} \mathrm{~kg}\), પૃથ્વીની ત્રિજ્યા \(=\) \(6.4 \times 10^6 \mathrm{~m}\), ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક \(=\)\(\left.6.67 \times 10^{-11} \mathrm{Nm}^2 \mathrm{~kg}^{-2}\right)\)
- A 5
- B 4
- C 3
- D 2
Answer & Solution
Correct Answer
(C) 3
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \mathrm{KE}=\frac{1}{2} \mathrm{mv}^2=\frac{1}{2} \mathrm{~m} \frac{\mathrm{GM}_{\mathrm{e}}}{\mathrm{r}}=\frac{\mathrm{GM}_{\mathrm{e}} \mathrm{m}}{2 \mathrm{r}}=\frac{\mathrm{GM}_{\mathrm{e}} \mathrm{m}}{2\left(\mathrm{R}_{\mathrm{E}}+\mathrm{h}\right)} \\ &…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(67.2\, lit\) નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં \(STP\) એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા \(20\,^oC\) વધારો કરવા માટે ..... \(J\) ઉષ્માની જરૂર પડે. [ \(R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}\)]JEE Mains 2019 Medium
- પૃથ્વીની સપાટી ઉપર \(h\) ઉંચાઈએ, \(h \ll R\) (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ \(............\) વડે રજૂ કરવામાં આવે છે.JEE Mains 2023 Medium
- આપેલ પરિપથમાં \(Y\) નું મૂલ્ય શું મળે?
JEE Mains 2020 Medium - એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- બરફનો એક ઘન આંશિક રીતે પાણીમાં અને આંશિક રીતે કેરોસીન તેલમાં તરે છે. પાણીમાં ડૂબેલા બરફના કદનો કેરોસીન તેલમાં ડૂબેલા કદ સાથેનો ગુણોત્તર _______ છે. (કેરોસીન તેલની વિશિષ્ટ ઘનતા \(=0.8\), બરફની વિશિષ્ટ ઘનતા \(=0.9\) )
JEE Mains 2024 Hard - એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરુપે મુકેલ છે.ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ \(A.\) ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને \(B.\) ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને \(C.\) ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને \(D.\) ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આદર્શ વાયુઓ \(\mathrm{He}, \mathrm{CH}_4\), અને \(\mathrm{CO}_2\) માં પ્રસરતા ધ્વનિ તરંગને ધ્યાનમાં લો. બધા વાયુઓ માટે ગુણોત્તર \(\frac{P}{\rho}\) સમાન છે, જ્યાં \(P\) દબાણ અને \(\rho\) ઘનતા છે. વાયુઓમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર \(\mathrm{v}_{\mathrm{He}}: \mathrm{v}_{\mathrm{CH}_4}: \mathrm{v}_{\mathrm{CO}_2}\) કેટલો થશે?JEE Mains 2025 Medium
- \(\int_{-1 / \sqrt{2}}^{1 / \sqrt{2}}\left(\left(\frac{x+1}{x-1}\right)^{2}+\left(\frac{x-1}{x+1}\right)^{2}-2\right)^{1 / 2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જ્યારે કણ સ.આ.ગ. કરે તો વેગનો સ્થાનાંતરના વિધેય તરીકેનો આલેખ \(.....\) હશે.JEE Mains 2022 Medium
- બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \({I}_{1}\) અને \({I}_{2}\) છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે \(\omega_{1}\) અને \(\omega_{2}\) છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- પદાર્થે \(t\) સમયમાં કાપેલું અંતર \(s=(2.5) t^2\) છે .\(t=5\,s\) સમયે પદાર્થની તત્કાલિન ઝડપ \(........\,ms^{-1}\) હશે.JEE Mains 2023 Easy
- જો બધા ધન પૂર્ણાંક \(r> 1, n > 2\) માટે \(( 1 + x)^{2n}\) ના વિસ્તરણમાં \(x\) ની ઘાત \((3r)\) અને \((r + 2)\) ના સહગુણક સરખા હોય તો \(n\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard