JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
સમાંતરમાં જોડેલા સંઘારકો \(C _1=1\,\mu F , C _2=2\,\mu F , C _3=4\,\mu F\) અને \(C _4=3\,\mu F\) નાં તંત્રમાં કુલ વિદ્યુતભાર \(....... \mu C\) હશે.(આ સંયોજનને \(20\,V\) ની બેટરી જોડેલ છે તેમ ધારો)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(200\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Total charge \(= q _{1}+ q _{2}+ q _{2}+ q _{4}\)
\(=1 \times 20+2 \times 20+4 \times 20+3 \times 20=200\,\mu C\)
Physics ના વધુ પ્રશ્નો
- એક ન્યુક્લિયસ દળાંક \(\alpha\) અને ત્રિજ્યા \(R_a\) ધરાવે છે. બીજું ન્યુક્તિયસ દળાંક \(\beta\) અને ત્રિજ્યા \(R_\beta\) ધરાવે છે. જો \(\beta=8 \alpha\) હોય તો \(R_\alpha / R_\beta=\) _________ .JEE Mains 2026 મધ્યમ
- સમાન આડછેદ ધરાવતા \(1.0\, m\) લંબાઈના કોપરના અને \(0.5\, m\) લબાઈના સ્ટીલના તારને જોડેલા છે.આ તારને અમુક તણાવ આપીને ખેચતા કોપરના તારમાં \(1\, mm\) નો વધારો થાય છે.જો કોપર અને સ્ટીલના યંગ મોડ્યુલૂસ અનુક્રમે \(1.0\times10^{11}\, Nm^{-2}\) અને \(2.0\times10^{11}\, Nm^{- 2}\) હોય તો તારની લંબાઈમાં કુલ ....... \(mm\) વધારો થયો હશે.JEE Mains 2013 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ \(EM\) તરંગો ઉત્પન્ન કરશે. વિધાન \(II\) : દ્રવ્ય માધ્યમાં, \(EM\) તરંગ \(v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}\) જેટલી ઝડપ સાથે ગતિ કરે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- એક આદર્શ ટ્રાન્સફોર્મર શુદ્ધ અવરોધક બોજ લોડ સાથે પ્રાથમિક બાજુએ \(12\,kV\) પર કાર્ય કરે છે. તે નજીકના ઘરોને \(120\,V\) પર વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે. ટ્રાન્સફોર્મર દ્વારા ઘરોમાં વપરાતી ઊર્જા વપરાશનો મધ્યક દર \(60\,kW\) છે. દ્રીતીય પરિપથ માટે જરૂરી મુલ્યનો અવરોધક બોજ લોડ (Rs) \(...........\,m \Omega\) હશે.JEE Mains 2023 મધ્યમ
- \(4.0 \mu \mathrm{C}\) નો વિદ્યુતભાર \(4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}\) ના વેગથી ધન \(y\)-અક્ષની દિશામાં \((2 \hat{k}) \mathrm{T}\) જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ \(x \hat{i} N\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા \(AB\) અને \(AC\) દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. \(A\) બિંદુ પર \(\overrightarrow{ P }\) બળ લાગે છે જેનું મૂલ્ય \(100\; N\) છે. તો બળ \(\overrightarrow{ P }\) નો \(AC\) ની દિશામાંનો ઘટક \(x\;N\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [\(\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819\) \(\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]\)
JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(R\) ત્રિજ્યાવાળું એક ગોળાકાર પ્રવાહી ટીપું \(\eta\) શ્યાનતા ધરાવતા વાયુમાંથી પસાર થાય ત્યારે \(v_1\) સીમાંત વેગ પ્રાપ્ત કરે છે. હવે આ ટીપાને \(64\) સમાન નાના ટીપાંમાં તોડવામાં આવે છે અને તે જ વાયુમાંથી નીચે પડતા દરેક ટીપું \(v_2\) સીમાંત વેગ પ્રાપ્ત કરે છે, તો સીમાંત વેગનો ગુણોત્તર \(v_1/v_2\) ________ છે.JEE Mains 2026 મધ્યમ
- જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 સરળ
- \(70\,cm ^2\) નું ક્ષેત્રફળ અને \(600\) જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું \(0.4\,wb\,m ^{-2}\) ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં \(500\) પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક \(emf...........\,V\) થશે.\((\pi=\frac{22}{7})\)JEE Mains 2023 મધ્યમ
- \(2\, kg\) દળ ધરાવતો પદાર્થ \((2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }) \,N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. તે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે છે. તે પ્રારંભમાં ઊગમબિંદુ આગળ હતો. \(4\) સેકન્ડ બાદ, તેના નવા યામો \((8, b, 20)\) છે. \(b\) નું મૂલ્ય ...... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)JEE Mains 2021 મધ્યમ
- બે વિદ્યુતભારો \(\mathrm{q}_1\) અને \(\mathrm{q}_2\) ને 30 cm ના અંતરે અલગ રાખવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ત્રીજો વિદ્યુતભાર \(q_3\) પ્રારંભમાં ' C ' પર છે, તેને 40 cm ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે C થી D સુધી ખસેડવામાં આવે છે. જો \(q_3\) ને \(C\) થી \(D\) સુધી ખસેડવાથી સ્થિતિઊર્જામાં થતો તફાવત \(\frac{\mathrm{q}_3 \mathrm{~K}}{4 \pi \epsilon_0}\) વડે આપવામાં આવે, તો K નું મૂલ્ય કેટલું છે :
JEE Mains 2025 સરળ