JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
- A \(\frac{1}{8} l\)
- B \(\sqrt{\frac{7}{48}} l\)
- C \(\sqrt{\frac{3}{8}} l\)
- D \(\frac{1}{4} l\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{\frac{7}{48}} l\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{m} \frac{l^{2}}{12}+\mathrm{m} \frac{l^{2}}{16}=\mathrm{mk}^{2}\) \(\frac{7 l^{2}}{48}=k^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 5 L લંબાઈનો એક સળિયો એક બાજુની લંબાઈ 2 L રાખીને કાટખૂણે વાળવામાં આવે છે.

તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન: (ધારો કે \(\mathrm{L}=10 \mathrm{~cm}\))JEE Mains 2025 Medium - \('a'\) કંપવિસ્તાર અને \(‘T'\) આવર્તકાળ ધરાવતો કણ સ.આ.દો. કરે છે. મહત્તમ ઝડપથી અડધી ઝડપ હોય ત્યારે કણનું સ્થાનાંતર \(\frac{\sqrt{ x } a }{2}\) છે જ્યાં \(x\) નું મૂલ્ય ...... છે.JEE Mains 2021 Medium
- નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______\(mA\) છે.
JEE Mains 2019 Medium - \(50\,cm\) લંબાઇની એક ખુલ્લી વાંસળીની મદદથી સંગીતકાર દ્વિતીય પ્રસંવાદી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ખંડના બીજા છેડા થી એક વ્યક્તિ \(10\, km/h\) ની ઝડપથી આ સંગીતકાર તરફ દોડે છે. જો તરંગની ઝડપ \(330\, m/s\) છે. તો દોડતી વ્યક્તિને સંભળાતી આવૃતિ _____ \(Hz\) ની નજીકની હશે.JEE Mains 2019 Easy
-

ઉપર દર્શાવેલ પરિપથ માટે, સમકક્ષ GATE છે :JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. \((i)\) તેના સમતલમાં તેનો આવર્તકાળ \(T_{1}\) અને, \((ii)\) આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ \(T _{2}\) હોય તો \(\frac{ T _{1}}{ T _{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Hard
- ધારો કે \(f(x) = \int \left(\dfrac{16x + 24}{x^2 + 2x - 15}\right) dx\). જો \(f(4) = 14 \log_e(3)\) અને \(f(7) = \log_e(2^{\alpha} \cdot 3^{\beta})\) હોય, જ્યાં \(\alpha, \beta \in \mathbb{N}\), તો \(\alpha + \beta\) બરાબર છે:JEE Mains 2026 Medium
- જો \(r\) ત્રિજ્યાના ગોલકના પૃષ્ટફળના વધારાનો દર \(8\, cm^2/s\) હોય તો તેના ઘનફળના બદલવાનો દરએ . .. . . છે .JEE Mains 2013 Hard
- દરેક પ્રાકૃતિક સંખ્યા \(m, n\) માટે જો \((1-y)^{m}(1+y)^{n}=1+a_{1} y+a_{2} y^{2}+\ldots .+a_{m+n} y^{m+n}\) અને \(a_{1}=a_{2}\) \(=10\), હોય તો \((m+n)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે પરવલય \(y^2=16 x\) ની નાભિજીવા \(P Q\) નું બિંદુ \(P\) એ \((1,-4)\) છે. જો પરવલયનું નાભિબિંદુ જીવા PQ ને \(\mathrm{m}: \mathrm{n}\) ગુણોત્તરમાં વિભાજિત કરે છે, જ્યાં \(\operatorname{gcd}(m, n)=1\), તો \(m^2+n^2\) = __________JEE Mains 2025 Medium
- \(0.07\,N / m\) જેટલું પૃષ્ઠતાણ અને \(1\,mm\) ની સમાન ત્રિજ્યા ધરાવતા \(1000\) પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા \(.............\) થશે.\(\left(\pi=\frac{22}{7}\right.\) લો. \()\)JEE Mains 2023 Medium