JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
બંધ નળાકારમાં ભરેલો નિશ્ચિત દળનો વાયુ 3.23 kPa દબાણે \(50^{\circ} C\) તાપમાન ધરાવે છે.હવે વાયુને તેનું તાપમાન બમણું. કરવા માટે ગરમ કરવામાં આવે છે. તો સુધારેલું દબાણ __________ Pa છે.
- A 3730
- B 6460
- C 3230
- D 4000
Answer & Solution
Correct Answer
(A) 3730
Step-by-step Solution
Detailed explanation
NTA મુજબ \(V =\) અચળ તેથી \(P \propto T\) \(T _{ i }=50^{\circ} C =323 K\) \(T _{ f }=100^{\circ} C =373 K\) \(\Rightarrow \frac{ P _{ f }}{ P _{ i }}=\frac{ T _{ f }}{ T _{ i }}\) \(\Rightarrow \frac{ P _{ f }}{3.23 kPa }=\frac{373}{323}\) \(\Rightarrow P _{ f }=3730 Pa\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વજન રહિત ગરગડી \(P\) ને બંને તરફ ઢાળ ધરાવતી ઘર્ષણ રહિત સપાટી પર લગાડેલ છે. તો દળરહિત દોરીમાં ઉદભવતું તણાવબળ \(............\) હશે. (જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 Medium - એક પૈડું સમતલ સપાટી પર ગબડી રહ્યું છે. તેના પરિઘના સૌથી ઊંચા બિંદુ પરના કણની ઝડપ \(8 \mathrm{~m} / \mathrm{s}\) છે. પૈડાના કેન્દ્રની સમાન સપાટી પર, પૈડાના પરિઘ પરના કણની ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે.JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ ....... \(mg\) હશે?
JEE Mains 2020 Hard - R અવરોધ અને r ત્રિજ્યાવાળા તારને તેની ત્રિજ્યા r / 2 થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ \(xR\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- રાશિ \(f\) ને \({f}=\sqrt{\frac{{hc}^{5}}{{G}}}\) મુજબ રજૂ કરવામાં આવે છે, જ્યાં \({c}\) પ્રકાશનો વેગ, \(G\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(h\) પ્લાન્કનો અચળાંક છે તો \(f\) નું પરિમાણ નીચે પૈકી કોના જેવુ હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- પ્રકાશનો એક કિરણ જેમાં બે તરંગલંબાઇ \(7000\; \mathring A\) અને \(5500 \;\mathring A\) નો ઉપયોગ યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણની ભાત મેળવવા માટે થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર \(2.5\,mm\) છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર \(150\,cm\) છે. મધ્યમાન શલાકાથી ઓછામાં ઓછું અંતર, જ્યાં બંને તરંગલંબાઇને કારણે તેજસ્વી શલાકા સંપાત થાય, તે \(n \times 10^{-5}\,m\) છે. \(n\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2023 Medium
- જો \(y = {\left[ {x + \sqrt {{x^2} - 1} } \right]^{15}} + {\left[ {x - \sqrt {{x^2} - 1} } \right]^{15}}\) ,તો \(\left( {{x^2} - 1} \right)\frac{{{d^2}y}}{{d{x^2}}} + x\frac{{dy}}{{dx}}\) મેળવો.JEE Mains 2017 Hard
- ધારો કે ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) પરનું એક બિંદુ \(P\) છે. ધારો કે બિંદુ \(P\) માંથી પસાર થતી અને \(y\)-અક્ષને સમાંતર રેખા, વર્તુળ \(x^2+y^2=9\) ને બિંદુ \(\mathrm{Q}\) માં એવી રીતે મળે છે કે જેથી \(\mathrm{P}\) અને \(\mathrm{Q}, x\)-અક્ષની એકન બાજુએ આવે છે. તો \(\mathrm{P}\) ઉપવલય પર ગતિ કરે ત્યારે \(\mathrm{PQ}\) પરના, \(\mathrm{PR}: \mathrm{RQ}=4: 3\) થાય તેવા બિંદુ \(\mathrm{R}\) ના બિંદુપથની ઉત્કેન્દ્રતા ........... છે.JEE Mains 2024 Medium
- એક બોલને \(h\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો \(t_1\) અને \(t_2\) અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો \(t_1\) અને \(t_2\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2022 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x\frac{{dy}}{{dx}} + 2y = {x^2}\) નો ઉકેલ છે અને \(y(1)=1\) હોય તો \(y\left( {\frac{1}{2}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- કાયમી ચુંબક \((p)\) અને ટ્રાન્સફોર્મર \((T)\) માં વપરાતુ ચુબકીય દ્રવ્ય ના ગુણધર્મ કયો છે.JEE Mains 2020 Medium