JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
એક તરંગને \(Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)\),વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(Y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... \(km\,h ^{-1}\) હશે.
- A \(1151\)
- B \(1152\)
- C \(1150\)
- D \(1156\)
Answer & Solution
Correct Answer
(B) \(1152\)
Step-by-step Solution
Detailed explanation
\(V =\frac{\omega}{ k }=\frac{2 \pi \times 60}{2 \pi \times 0.5}=\frac{160}{0.5}\,m / s\) \(=\frac{160}{0.5} \times \frac{18}{5}\,km / h\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ \(O\) પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ \(l\) અને તે એકબીજાને લંબ છે.
JEE Mains 2021 Hard - એક કણની સ્થિતિઊર્જા નિશ્ચિત ઉદ્ભવબિંદુથી અંતર \(x\) સાથે બદલાય છે તે \(V = \dfrac{A\sqrt{x}}{x + B}\) પ્રમાણે છે, જ્યાં \(A\) અને \(B\) યોગ્ય પરિમાણવાળા અચળાંકો છે. \(AB\) નાં પરિમાણ _______ છે.JEE Mains 2026 Easy
- \(480\, Hz\) આવૃતિ ધરાવતા સ્વરકાંટાનો ઉપયોગ અનુનાદિત નળીમાં હવામાં ધ્વનિની ઝડપ \((\nu )\) માપવામાં થાય છે.તેમાં \({\ell _1} = 30\,cm\) અને \({\ell _2} = 70\,cm\) લંબાઈએ અનુનાદ સંભળાય છે.તો \(\nu\) કેટલી ..... \(ms^{-1}\) હશે?JEE Mains 2019 Hard
- \(f\) કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ \(\left( {\mu = \frac{3}{2}} \right)\)માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને\(\frac{5}{3}\) છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે \(f_1\) અને \(f_2\) છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર :JEE Mains 2014 Medium
- એ લોજીક-ગેટ પરિપથને બે ઈનપુટ \(A\) અને \(B\) અને આઉટપુટ \(Y\) છે. \(A\) અને \(B\) આગળના તરંગ (વોલ્ટેજ) નીચે દર્શાવવામાં આવ્યા છે.
JEE Mains 2022 Medium - સમાન આડછેદનો વિસ્તાર \(2 \mathrm{~m}^2\) ધરાવતા બે નળાકાર પાત્રોમાં અનુક્રમે 10 m અને 6 m ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. જો આ પાત્રોને તેમના તળિયેથી જોડવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? (પાણીની ઘનતા \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) અને \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(2\,kg\) દ્રવ્યમાન ધરાવતો ધનગોળો સમક્ષિતિજ પૃષ્ઠ પર \(2240\,J\) ગતિઉર્જા સાથે શુદ્ધ લોટણ ગતિ કરે છે. તો ગોળાના કેન્દ્રનો વેગ \(............ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય \(1.25\) છે.પ્રકાશની તરંગલંબાઈ \(5000\,\mathop A\limits^o \) હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....\(\mu m\) (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?JEE Mains 2019 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર \(2:1\) છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.JEE Mains 2023 Medium
- સમક્ષિતિજ સાથે \(15^{\circ}\) ના ખૂણે પ્રક્ષેપન કરેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ \(50\,m\) છે.જો આ પદાર્થનું સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના ખૂણે આટલા જ વેગથી પ્રક્ષેપન કરવામાં આવે તો તેની અવધિ \(........\,m\) થશે.JEE Mains 2023 Medium
- પુનરાવર્તન સહિત અંકો \(1, 2, 3, 4, 5\) ના ઉપયોગથી બનતી,\(6\) વડે વિભાજ્ય હોય તેવી \(3\)અંકો વાળી સંખ્યાઓની કુલ સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ \(2.0 \times 10^{10}\, Hz\) અને ઊર્જા ધનતા \(1.02 \times 10^{-8}\, J / m ^{3}\) છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર \(....nT\)JEE Mains 2020 Hard