ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

નીયે બે વિધાનો આપેલ છે. એક ને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઠંડા પરિસરનાં તાપમાન \(-273^{\circ}\,C\) આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે. કથન \(B:\) કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. \(\eta =\left(1-\frac{T_2}{T_1}\right)\). ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

  1. A \(A\) સાચું છે પણ \(R\) ખોટું નથી.
  2. B \(A\) અને \(R\) બંને સાચાં છે પરંતુ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
  3. C \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  4. D \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.

Step-by-step Solution

Detailed explanation

Both \(A\) and \(R\) are true and \(R\) is the correct explanation of \(A\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app