JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા \(1\) મોલ ઓક્સિજન વાયુની કુલ ગતિ ઊર્જા______છે. [સાર્વત્રિક વાયુ અચળાંક \((R)=8.31 J/mole K\) નો ઉપયોગ કરો.]
- A \(6845.5 \mathrm{~J}\)
- B \(5942.0 \mathrm{~J}\)
- C \(6232.5 \mathrm{~J}\)
- D \(5670.5 \mathrm{~J}\)
Answer & Solution
Correct Answer
(C) \(6232.5 \mathrm{~J}\)
Step-by-step Solution
Detailed explanation
\( \text { Kinetic energy }=\frac{f}{2} \mathrm{nRT} \) \( =\frac{5}{2} \times 1 \times 8.31 \times 300 \mathrm{~J} \) \( =6232.5 \mathrm{~J}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તરંગલંબાઈ \(6000\)A નો એકરંગી પ્રકાશ \(0.01 \mathrm{~mm}\) પહોળાઈની એકલ સ્લિટ પર આપાત થાય છે. જો વિવર્તન પેટર્ન \(20 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર રચાય, તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે \(r\) ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા \(\frac{{5r}}{4}\) થાય છે.વાતાવરનું દબાણ \(10\,m\) પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... \(m\) હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)JEE Mains 2018 Hard
- આપેલ લોજિક પરિપથનું આઉટપૂટ શું મળે?
JEE Mains 2019 Hard - 30 cm કેન્દ્રલંબાઈવાળો એક બહિર્ગોળ લેન્સ 20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. એક વસ્તુને આ લેન્સ પ્રણાલીની ડાબી બાજુએ 20 cm અંતરે મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર cm માં ________ છે.JEE Mains 2025 Easy
- ધાતુના ગોળા દ્વારા ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં \(4.5\, J\) ઉર્જાનો સંગ્રહ થાય છે. જો ગોળા પર \(4\,\mu C\) વિજભાર હોય તો તેની ત્રિજ્યા \(mm\)માં કેટલી હશે? [\(\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N - {m^2}\,/{C^2}\)]JEE Mains 2017 Hard
- એક વસ્તુ \(45^{\circ}\) ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને \(45^{\circ}\) ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં \(n\) ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક \(.................\) થશે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- અહી વર્તુળનું કેન્દ્રનો બિંદુપથ \((\alpha, \beta), \beta>0\) છે કે જે વર્તુળ \(x ^{2}+( y -1)^{2}=1\) ને બહારની બાજુએ સ્પર્શે છે અને \(x\)-અક્ષને \(L\) આગળ સ્પર્શે છે. તો \(L\) અને રેખા \(y =4\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- એક પ્રકાશ તરંગ, જેને \(E =60 \sin \left(3 \times 10^{15}\right) t + \sin \left(12 \times 10^{15}\right)\) t] (SI એકમોમાં) વડે વર્ણવવામાં આવે છે, તે 2.8 eV કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા (આશરે) _________ eV છે.JEE Mains 2026 Medium
- જો વિધેયક \(f\) એ પ્રત્યેક \(\mathrm{m}, \mathrm{n}, \in {N}\) માટે \(f(\mathrm{~m}+\mathrm{n})=f(\mathrm{~m})+f(\mathrm{n})\) નું સમાધાન કરે અને \(f(1)=1\) હોય, તો \(\sum_{\mathrm{k}=1}^{2022} f(\lambda+\mathrm{k}) \leq(2022)^2\) થાય તેવી મોટામાં મોટી પ્રકૃતિક સંખ્યા \(\lambda=\) .......... છે.JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન પરમાણુની \(7\) મી બોહર ત્રિજ્યામાં ઈલેક્ટ્રોનની ઝડપ \(3.6 \times 10^6\,m / s\) છે. તેને આનુષાગિક ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપ વેગ \(........\times 10^6\) હશે.JEE Mains 2023 Medium
- \(\alpha, \beta, z \in C\) અને \(\lambda>1\) માટે ,જો \(\sqrt{\lambda-1}\) એ વર્તુળ \(|z-\alpha|^2+|z-\beta|^2=2 \lambda\) ની ત્રિજ્યા છે તો \(|\alpha-\beta|\) ની કિમંત \(.............\) મેળવો.JEE Mains 2023 Hard
- \(\left(\frac{4 x}{5}+\frac{5}{2 x^2}\right)^9\) ના વિસ્તરણ માં \(x^{-6}\) નો સહગુણક \(..........\).JEE Mains 2023 Hard