JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક લાંબા, પાતળા સુવાહક તારનો વિચાર કરો જેમાંથી I જેટલો નિયમિત પ્રવાહ વહે છે. "M" દળ અને " \(q\) " વિદ્યુતભાર ધરાવતા એક કણને તારથી " \(a\) " અંતરે, તારમાંના પ્રવાહની દિશામાં \(v_0\) જેટલી ઝડપથી મુક્ત કરવામાં આવે છે. ચુંબકીય બળને કારણે કણ તાર તરફ આકર્ષાય છે. જ્યારે તે તારથી \(x\) અંતરે હોય છે ત્યારે કણ પાછો ફરે છે. \(x\) નું મૂલ્ય શોધો. [જ્યાં \(\mu_0\) એ શૂન્યાવકાશની પરમિયબિલિટી છે].
- A \(a e^{-\frac{4 \pi \mathrm{mv}_{\mathrm{o}}}{\mathrm{q} \mu_{\mathrm{o}} \mathrm{I}}}\)
- B \(a\left[1-\frac{\mathrm{mv}_{\mathrm{o}}}{2 q \mu_{\mathrm{o}} \mathrm{I}}\right]\)
- C \(a\left[1-\frac{\mathrm{mv}}{\mathrm{q} \mu_{\mathrm{o}} \mathrm{I}}\right]\)
- D \(\frac{a}{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(a e^{-\frac{4 \pi \mathrm{mv}_{\mathrm{o}}}{\mathrm{q} \mu_{\mathrm{o}} \mathrm{I}}}\)
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & A \rightarrow B \\ & \vec{V}=-v_x \hat{i}+v_y \hat{j} \\ & \vec{B}=\frac{\mu_0 I}{2 \pi r}(-\hat{k}) \\ & \overrightarrow{\mathrm{F}}=\mathrm{q}(\overrightarrow{\mathrm{v}} \times \overrightarrow{\mathrm{B}})=\frac{\mu_0 \mathrm{Iq}}{2 \pi…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈડ્રોજન પરમાણુમાં \(5\) માં ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિઊર્જાના મૂલ્યોનો ગુણેત્તર _______ થશે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પદાર્થનો એવો ગુણધર્મ કે જેના કારણે બાહ્ય બળ દૂર કરતાં તે પોતાની મૂળ આકૃતિ પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, તેને સ્થિતિસ્થાપકતા કહે છે.
કારણ (R) : પુનઃસ્થાપક બળ ઘનના બંધિત આંતર-આણ્વિક અને આંતર-પરમાણ્વિક બળ પર આધાર રાખે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 Medium - સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ \(g\) ના માપન માટેના \(20\) અવલોકન \(1\, s\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય \(30\,s\) મળે છે. લોલકની લંબાઈ \(1\, mm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા \(55.0\,cm\) મળે છે. \(g\) ના માપનમા ........... \(\%\) ત્રુટિ હશે.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 Medium
- એક સરળ આવર્ત દોલકની ગતિઊર્જા \(176 rad / s\) ની કોણીય આવૃત્તિથી દોલન કરે છે. આ સરળ આવર્ત દોલકની આવૃત્તિ _________ Hz છે. \(\left[\right.\) \(\left.\pi=\frac{22}{7}\right]\) લો.JEE Mains 2026 Medium
- જો \(\varepsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી હોય અને \(E\) વિદ્યુત ક્ષેત્ર હોય, તો \(\varepsilon_0 E^2\) ના પરિમાણો _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ફક્ત મુખ્ય મૂલ્યો જ લઈ શકે તેવું આપેલ છે. તો \(\sin ^{-1}\left(\frac{3 x}{5}\right)+\sin ^{-1}\left(\frac{4 x}{5}\right)=\sin ^{-1} x\) નું સમાધાન કરે તેવી \(x\) ની વાસ્તવિક કિંમતોની સંખ્યા ..... છે.JEE Mains 2021 Hard
- બિંદુ \((1,3, a)\) નું સમતલ \(\overrightarrow{ r }\). \((2 \hat{ i }-\hat{ j }+\hat{ k })- b =0\) ની સાપેક્ષે પ્રતિબિંબ \((-3,5,2) \) હોય તો \(| a + b |\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારોકે શરૂઆત શરતો \(y_1(0)=0\) અને \(y_2(0)=1\) હોય ત્યારે અનુક્રમે \(y=y_1(x)\) અને \(y=y_2(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=y+7\) ના ઉકેલ વક્રો છે. તો વક્રો \(y=y_1(x)\) અને \(y=y_2(x)\) કેટલા બિંદુુમાં છેદે ?JEE Mains 2023 Hard
- ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ \(10\; cm\) છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર \(2 \;cm\) છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?JEE Mains 2018 Hard
- ધારો કે \([x]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, અને m અને n અનુક્રમે બિંદુઓની સંખ્યા છે, જ્યાં વિધેય \(f(x)=[x]+|x-2|,-2 \lt x \lt 3\) એ સતત નથી અને વિકલનીય નથી. તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Medium
- જો સમીકરણો \(x^2 + bx - 1 = 0\) અને \(x^2 + x + b= 0\) ને \(-1\) સિવાયના સામાન્ય ઉકેલ હોય તો \(\left| b \right|\) = .........JEE Mains 2016 Hard