JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
સમાંગ (નિયમિત) પાતળા સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા \(I_{1}\) છે. આ જ સળિયાને વાળીને રીગ બનાવવામાં આવ છે. હવે તેની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_{2}\) થાય છે. જો \(\frac{I_{1}}{I_{2}}\) એ \(\frac{x \pi^{2}}{3}\), હોય તો \(x\) નું મૂલ્ય ........... હશે.
- A \(8\)
- B \(7\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ I _{1}}{ I _{2}}=\frac{2}{3}\left(\frac{\ell}{ r }\right)^{2}\) \(=\frac{2}{3} \times 4 \pi^{2}=\frac{8 \pi^{2}}{3}\) \(x =8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ \(Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)\) છે.તો તારની લંબાઈ કેટલી .... \(m\) હશે? (બધી રાશિ \(SI\) એકમમાં છે)JEE Mains 2019 Easy
- \(R\) ત્રિજ્યાની, પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર 16 \(\mu T\) છે. તેની અક્ષ પર કેન્દ્ર થી \(x=\sqrt{3} R\) અંતરે ચુંબકીય ક્ષેત્ર __________ \(\mu T\) છે.JEE Mains 2026 Medium
- પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા (\(\%\) માં) કેટલી થાય?JEE Mains 2022 Medium
- \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2015 Hard
- બે સ્લિટ્સ \(1 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1 \mathrm{~m}\) દૂર આવેલો છે. \(500 \mathrm{~nm}\) તરંગલંબાઈનો પ્રકાશ વપરાય છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ મહત્તમની અંદર ડબલ સ્લિટ પેટર્નના \(10\) મહત્તમ મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ _______ \(\times 10^{-4} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- અભિલંભનો દિકગુણોતર મેળવો કે જે બિંદુઓ \((0, -1, 0)\) અને \((0, 0, 1)\) માંથી પસાર થાય અને સમતલ \(y -z + 5 = 0\) સાથે \(\frac {\pi }{4}\) નો ખૂણો બનાવે.JEE Mains 2019 Hard
- વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T\) જ્યાં \(c=3 \times 10^{8} \,ms ^{-1}\) છે. તો વિધુતક્ષેત્રJEE Mains 2020 Hard
- જો \(A= \{1, 2, 3, 4\}\) અને સંબંધ \(R : A \to A\) ; \(R = \{ (1, 1), (2, 3), (3, 4), ( 4, 2) \}\) આપેલ હોય તો આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ \(('m'\) દળ) નાં કેન્દ્ર થી ગોળા \(('M'\) દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર \(\sqrt{8} R\) હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા \('R’\) ધરાવે છે.
JEE Mains 2021 Hard - કોઈ શ્રેઢીમાં \(4\) પદો હોય જેમાં પેહલા ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં અને છેલ્લા ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય જેનો સામાન્ય તફાવત છ છે. જો પહેલું અને છેલ્લું પદ સમાન હોય તો છેલ્લું પદ મેળવો.JEE Mains 2013 Hard
- જો \((1+x)^{p}(1-x)^{q}, p, q \leq 15\) ના વિસ્તરણમાં \(x\) અને \(x^{2}\) ના સહગુણકો અનુક્રમે \(-3\) અને \(-5\) હોય તો \(x ^{3}\) નો સહગુણક \(............\) થાય.JEE Mains 2022 Hard