JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(27^{\circ}\, C\) તાપમાને અને \(1.01 \times 10^{5} \,Pa\) દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ \((\lambda)\) ગણો. આણ્વીય વ્યાસ \(0.3\,nm\) અને વાયુ આદર્શ છે તેમ ધારો.\(\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)\) (\(nm\) માં)
- A \(58\)
- B \(32\)
- C \(86\)
- D \(102\)
Answer & Solution
Correct Answer
(D) \(102\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=\frac{ RT }{\sqrt{2} \pi d ^{2} N _{ A } P }\) \(\lambda=102\, nm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય. \((A)\) આંટાની સંખ્યા ધટાડીને \((B)\) ચુંબકીય ક્ષેત્ર વધારીને \((C)\) ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને \((D)\) સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- ચાર બિંદુવત વિદ્યુતભારો \(-q, +q, +q\) અને \(-q\) \(y\) અક્ષ પર \(y = -2d\), \(y = -d, y = +d\) અને \(y = +2d\) પર છે.\(x\) અક્ષ પર \(x = D\,\,(D > > d)\) પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard
- એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=(2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}+6 \hat{\mathrm{k}}) \times 10^3 \mathrm{~N} / \mathrm{C}\) આપેલું છે. \(x-z\) સમતલને સમાંતર લંબચોરસ સપાટીમાંથી પસાર થતું ક્ષેત્રનું ફ્લક્સ \(6.0 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) છે. સપાટીનું ક્ષેત્રફળ ________ \(\mathrm{cm}^2\) છે.JEE Mains 2025 Easy
- બે \(+\sigma\) પૃષ્ઠ વિજભાર ઘનતા ધરાવતા અનંત સમતલને એક બીજા સાથે \(30^{\circ} \) ના ખૂણે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેના ક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
JEE Mains 2020 Medium - બે બળો \(\overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના સરવાળાનું પરિણામી \(\overrightarrow{\mathrm{R}}\) એવી રીતે મળે છે કે જેથી \(|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .\) તો \(2 \overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના પરિણામી એ \(\overrightarrow{\mathrm{Q}}\) સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે?JEE Mains 2020 Medium
- ઇલેકટ્રીકલ ધટકોમાંથી ડાયોડને શોધવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(3.2\,m\) લંબાઈના એક સ્ટીલ ના તાર \(\left( Y _{ s }=2.0 \times 10^{11}\,Nm ^{-2}\right)\) અને \(4.4\,m\) લંબાઈના એક કોપર તાર \(\left( Y _{ c }=1.1 \times 10^{11} Nm ^{-2}\right)\), બંને \(1.4\,mm\) ત્રિજ્યા ધરાવતા તારને છેડેથી છેડ જોડવામાં આવેલા છે. જ્યારે તેમને ભાર વડે ખેંચવામાં આવે છે, તો પરિણામી ખેંચાણ \(1.4\,mm\) માલૂમ પડે છે. આપેલ ભારનું ન્યૂટનમાં મૂલ્ય. \(............\) હશે.(\(\pi=\frac{22}{7}\) છે)JEE Mains 2022 Hard
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.લીસ્ટ \(-I\) લીસ્ટ \(-II\) \((A)\) ટોર્ક \((I)\) \(kg\,m ^{-1}\,s ^{-2}\) \((B)\) ઉર્જા-ઘનતા \((II)\) \(kg\,m\,s^{-1}\) \((C)\) દબાણ પ્રચલન \((III)\) \(kg\,m ^{-2}\,s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(kg\,m ^2\,s ^{-2}\) JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાનના પારિમાણિક સૂત્રો સમાન છે.
વિધાન (II) : બોહરના નમૂના મુજબ, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફક્ત તે જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન પ્લાન્ક અચળાંકના પૂર્ણાંક ગુણાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - એક સર્વે અનુસાર એક ઓફિસમાં \(73 \%\) કર્મચારીઓને કોફી પીવાનું પસંદ કરે જ્યારે \(65 \%\) કર્મચારીઓને ચા પીવાનું પસંદ છે જો \(x\) એ ટકાવારી દર્શાવે છે કે ચા અને કોફી પીવાના પસંદ કરતા કર્મચારીઓ દર્શાવે તો \(x\) ............ ના હોઈ શકેJEE Mains 2020 Medium
- પ્રમાણભૂત સ્વરૂપમાં અતિવલયના અનુપ્રસ્થ અને અનુબદ્ધ અક્ષોની લંબાઈ અનુક્રમે 2a અને 2b હોય, અને તેનું એક નાભિ અને અનુરૂપ નિયંત્રિકા અનુક્રમે \((-5,0)\) અને \(5 x+9=0\) હોય. જો અતિવલય પરના એક બિંદુ \((\alpha, 2 \sqrt{5})\) ના નાભિ-અંતરનો ગુણાકાર \(p\) હોય, તો \(4 p\) = __________JEE Mains 2025 Medium
- એક કેપેસિટર C ને પ્રથમ \( V_{0} \) વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે સંપૂર્ણપણે ચાર્જ કરી, બેટરીથી અલગ કરવામાં આવે છે. આ ચાર્જ થયેલા કેપેસિટરને L ઇન્ડક્ટન્સ ધરાવતા એક ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. t સમયમાં, કેપેસિટરમાં રહેલી પ્રારંભિક ઊર્જાનો 25% ભાગ ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થાય છે. તો t નું મૂલ્ય છેJEE Mains 2026 Easy