ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર

  1. A શૂન્ય
  2. B \(\overrightarrow{ B }\)
  3. C \(\overrightarrow{ B }\) કરતા વધારે પરંતુ વિરૂદ્ધ દિશામાં
  4. D \(\overrightarrow{ B }\) કરતા વધારે પરંતુ સમાન દિશામાં
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) શૂન્ય

Step-by-step Solution

Detailed explanation

A perfect diamagnetic substance will completely expel the magnetic field. Therefore, there will be no magnetic field inside the cavity of sphere. Hence the paramagnetic substance kept inside the cavity will experience no force.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app