ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

એક પદાર્થને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે, A બિંદુએથી K ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવાના ઘર્ષણની ગેરહાજરીમાં, B અને C બિંદુઓ પરની ગતિઊર્જાના તફાવતનો A બિંદુ પરની ગતિઊર્જા સાથેનો ગુણોત્તર (આકૃતિ જુઓ) છે :
image

  1. A 1 : 2
  2. B 2 : 3
  3. C 1 : 4
  4. D 3 : 4
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 3 : 4

Step-by-step Solution

Detailed explanation

\( (KE)_{A}=K=\frac{1}{2}mu^{2} \) \(( KE )_{ B }=\frac{ K }{4}=\frac{1}{2} m\left(\frac{ u }{2}\right)^2=\frac{ K }{4}\left( u _{ B }= u \cos 60^{\circ}=\frac{ u }{2}\right)\) \( (KE)_{C}=K \) ગુણોત્તર \(= \frac{K-K/4}{K} \) \(=\frac{3 K / 4}{K}=\frac{3}{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app