ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

વિધાન \(-1\) : પ્રવાહીમાં કેશનળી મૂકાતા પ્રવહી \(h\) ઊંચાઈ સુધી ચડે છે.પ્રવાહીનું તાપમાન વધતાં ઊંચાઈ \(h\) વધે છે. (જો પ્રવાહીની ઘનતા અને સંપર્કકોણ સમાન રહે) વિધાન \(-2\) : પ્રવાહીનું તાપમાન વધતાં પૃષ્ઠતાણ ઘટે છે.

  1. A વિધાન \(-1\) અને વિધાન \(-2\)  બંને સાચા છે અને વિધાન \(-2\) વિધાન \(-1\) ની સાચી સમજૂતી આપતું નથી
  2. B વિધાન \(-1\) ખોટું છે પરંતુ વિધાન \(-2\) સાચું છે.
  3. C વિધાન \(-1\) સાચું છે પરંતુ વિધાન \(-2\) ખોટું છે.
  4. D વિધાન \(-1\) અને વિધાન \(-2\)  બંને સાચા છે અને વિધાન \(-2\) વિધાન \(-1\) ની સાચી સમજૂતી આપે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(-1\) ખોટું છે પરંતુ વિધાન \(-2\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Surface tension of a liquid decreases with the rise in temperture. At the boiling point of liquid, surface tension is zero. \(Capillary\,rise\,h = \frac{{2T\cos \theta }}{{rdg}}\) As surface tension \(T\) decreases with rise in temperature hence capillary rise also decreases.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app