JEE Mains · Physics · STD 12 - 3. current electricity
નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, જ્યારે A બિંદુએ સ્થિતિમાન B બિંદુએ સ્થિતિમાન જેટલું હોય, ત્યારે પ્રવાહ I નું મૂલ્ય ____ A હશે.

- A 2
- B 10
- C 15
- D 4
Answer & Solution
Correct Answer
(A) 2
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{V}_{\mathrm{A}}=\mathrm{V}_{\mathrm{B}} \Rightarrow \text { the bridge is balanced } \\ & \Rightarrow \frac{10}{\mathrm{R}}=\frac{20}{40} \\ & \mathrm{R}=20 \Omega \\ & \mathrm{I}=\frac{40}{20}=2 \mathrm{~A}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(t\) થી \((t+1) \mathrm{s}\) સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે \(125 \mathrm{~m}\) અને \(50 \mathrm{~m} / \mathrm{s}\) છે. કણ દ્વારા \((t+2)\) માં સેકન્ડમાં કપાતું અંતર _________ \(\mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
- જો એક બીજાથી \(d\) અંતરે રહેલા બે વીજભારો \(q_1\) અને \(q_2\) ડાઈલેક્ટ્રીક અચળાંક \(K\) ધરાવતા માધ્યમમાં રાખેલ છે. તો તેટલા સ્થિરવિદ્યુત બળ માટે હવાના માધ્યમમાં બે વીજભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હોય ?JEE Mains 2023 Medium
- \(R\) અવરોધ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળીને એક \(ABCD\) ચોરસ બનાવેલ છે.બિંદુ \(E\) અને \(C\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? (\(E\) એ \(CD\) નું મધ્યબિંદુ છે)
JEE Mains 2019 Medium - \(60\) \(cm\) લંબાઇ ધરાવતો એક ગેનાઇટનો સળિયો તેનાં મધ્યબિંદુ આગળથી જડિત કરી તેમાં સંગત \((loggitudinal )\) દોલનો પ્રસ્થાપિત કરવામાં આવે છે.ગ્રેનાઇટની ઘનતા \(2.7 \times 10^3 \) \(kg/m^3\) અને તેનો યંગ મોડયુલસ \(9.27 \times 10^{10}\) \(Pa\) છે.આ સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ કેટલી ... \(kHz\) હશે?JEE Mains 2018 Hard
- \(50 \mathrm{~W}-200 \mathrm{~V}\) રેટીગ ધરાવતા એક વિદ્યુત ગોળા (બલ્બ)ને \(100 \mathrm{~V}\) ના ઉદગમને સમાંતર જોડવામાં આવે છે. બલ્બ઼માં વિખેરાતો પાવર (કાર્યત્વરા) _______ હશે.JEE Mains 2024 Hard
- \(‘M’\) દળ અને \(‘a’\) ત્રિજ્યા ઘન ગોળો \(2M\) દળ અને \(2a\) ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી \(3a\) અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- કોઈ રેડિયોએક્ટિવ દ્રવ્યનો \(In \,{R}\) અને \({t}\,({sec})\) નો આલેખ આપેલો છે. તો અજ્ઞાત રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુષ્ય સમય (\(sec\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Medium - જો પ્રદેશ {(x, y) : \(1 -2x\le y\le4-x^{2}, x\ge0,y\ge0 \)} નું ક્ષેત્રફળ \( \frac{\alpha}{\beta} \) હોય, જ્યાં \( \alpha, \beta \in N \) અને gcd(\(α,β\))=1, તો \( (\alpha+\beta) \) નું મૂલ્ય શોધો.JEE Mains 2026 Easy
- દોરી વડે લટકાવેલ એક બોલ શિરોલંબ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના અત્યંત બિંદુ અને સૌથી નીચેનાં બિંદૂ આગળ પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંત્ય બિંદુ આગળ માટે દોરીનાં આવર્તન કોણ \((\theta)\)_____થશે.JEE Mains 2024 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર \(2:1\) છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.JEE Mains 2023 Medium
- સંકલ \(\int_{\frac{\pi}{24}}^{\frac{5 \pi}{24}} \frac{d x}{1+\sqrt[3]{\tan 2 x}}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- ધારો કે \(A = \{1, 4, 7\}\) અને \(B = \{2, 3, 8\}\). તો સંબંધ \(R = \{((a_1, b_1), (a_2, b_2)) \in ((A \times B) \times (A \times B)) : a_1 + b_2 \text{ એ } a_2 + b_1 \text{ ને વિભાજિત કરે છે}\}\) માં ઘટકોની સંખ્યા _______ છે.JEE Mains 2026 Hard