JEE Mains · Physics · STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ
- JEE Mains 2023
- સરળ
- સંખ્યાત્મક
પોતાની વિરામ સ્થિતિમાંથી, સમાન સ્થિતિમાન વડે પ્રવેગિત થતા \(\alpha-\)કણ અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર \(\frac{1}{\sqrt{m}}\). \(m\) નું મૂલ્ય \(..........\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(8\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{\lambda_\alpha}{\lambda_{ p }}=\frac{ h }{\frac{\sqrt{2 m _\alpha q _\alpha V }}{ h }}\)
\(\frac{\sqrt{2 m _{ p } q _{ p } V }}{\lambda_{ p }}=\sqrt{\frac{1}{8}}\)
\(m =8\)
Physics ના વધુ પ્રશ્નો
- મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ \(P\, = 4\,\Omega \) અને તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(60\,cm\) અંતરે મળે છે.હવે એક \(R\) અવરોધને \(P\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(80\,cm\) અંતરે મળે છે. તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2017 અઘરું - ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ \(45^{\circ}\) છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m / s\) છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.JEE Mains 2023 મધ્યમ
- જ્યારે એક કોષના ટર્મિનલ સાથે \(5\ \Omega\) નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.25\text{ A}\) નો પ્રવાહ વહે છે. જ્યારે \(5\ \Omega\) અવરોધને \(2\ \Omega\) અવરોધ વડે બદલવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.5\text{ A}\) નો પ્રવાહ વહે છે. કોષનો આંતરિક અવરોધ _______ \(\Omega\) છે.JEE Mains 2026 સરળ
- \(2.0\,cm\) બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.\(50\) આંટા, \(2.5\,A\) કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને \(700\,rad\, s ^{-1}\) કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા \(emf\) નો કંપવિસ્તાર \(x \times 10^{-4}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય ...... છે. \(\pi=\frac{22}{7}\) લો.)JEE Mains 2023 અઘરું
- જો \(B\) અને \(D\) વચ્ચે સ્થિતિમાન તફાવત શૂન્ય હોય તો \(x\) નું મૂલ્ય \(\frac{1}{n} \Omega\) છે. તો \(n\) નું મૂલ્ય \(.........\) છે.
JEE Mains 2023 મધ્યમ - આકૃતિમાં ત્રણ પરિપથ \(I, II\) અને \(III\) દર્શાવેલ છે જેને \(3\,V\) ની બેટરી સાથે જોડેલ છે. જો \(I, II\) અને \(III\) માથી ઉત્પન્ન થતો પાવર \(P_1 , P_2\) અને \(P_3\) હોય તો ...
JEE Mains 2017 અઘરું
JEE Mains ના વધુ PYQ
- પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે \(1.0073\,u , 1.0087\,u\) અને \(4.0015\,u\) છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા (\(MeV\) માં) કેટલી હશે?JEE Mains 2023 મધ્યમ
- લેન્સના સંયોજન દ્વારા રચાતા પ્રતિબિંબનું સ્થાન _______ છે. \(\mathrm{f}_1=10 \mathrm{~cm} \quad \mathrm{f}_2=10 \quad \mathrm{f}_3=30 \mathrm{~cm}\)
JEE Mains 2024 અઘરું - આપેલ વિદ્યુતચુંબકીય તરંગ \(E_y=600 \sin (\omega t-k x) \mathrm{Vm}^{-1}\) માં, સંકળાયેલ પ્રકાશ કિરણની તીવ્રતા કેટલી છે? ( \(\mathrm{W} / \mathrm{m}^2\) માં); (આપેલ છે કે \(\epsilon_0=\) \(\left.9 \times 10^{-12} \mathrm{C}^{-2} \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right)\)JEE Mains 2024 અઘરું
- \(60\,cm \times 50\,cm \times 20\,cm\) પરિમાણ ધરાવતા બરફના ટુકડાને \(1\,cm\) દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.\(0^{\circ}\,C\) એ બરફ ધરાવતા ખોખાને \(40^{\circ} C\) તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ \(......\) થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા \(3.4 \times 10^5\,J\,kg ^{-1}\) અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા \(0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}\)છે.JEE Mains 2022 અઘરું
- યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો ................JEE Mains 2021 મધ્યમ