JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.
- A \(120\)
- B \(130\)
- C \(180\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(C) \(180\)
Step-by-step Solution
Detailed explanation
\(7 / 8\) disintegrates means \(1 / 8\) remains \(\operatorname{Or}\left(\frac{1}{2}\right)^{3}\) \(\therefore 3\) half lives \(=180\) days
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક \(m\) દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2017 Hard - એક ચોક્સ એક પરમાણ્વીય \(7\) મોલ આદર્શ વાયુ, અચળ દબાણે \(40\,K\) તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં \(.......J\) વધારે થશે. (આપેલ \(R =8.3 JK ^{-1} mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા \(n\) અને વહેતો પ્રવાહ \(I\) છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં \(v\) વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ \(v\) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2020 Medium - \(1.0\,\Omega \) પ્રતિ \(cm\) અવરોધ ધરાવતા તારમાંથી \('A'\) શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ \(20\, cm\) અને વચ્ચેના આડા ભાગની લંબાઈ \(10\, cm\) છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો \(60\) છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ \(\Omega\) થાય?JEE Mains 2013 Hard
- \(z=a^{2} x^{3} y^{\frac{1}{2}}\) માટે \(a\) અચળાંક છે. જો \(x\) અને \(y\) ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(4\%\) અને \(12 \%\) હોય, તો \(z\) માટે પ્રતિશત ત્રુટિ .............હશે.JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક બલૂનમાં \(\left(32^{\circ} C \right.\) તાપમાને અને \(1.7\;atm\) તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?JEE Mains 2020 Medium
- જો \(\frac{1}{\sqrt{1}+\sqrt{2}}+\frac{1}{\sqrt{2}+\sqrt{3}}+\ldots+\frac{1}{\sqrt{99}+\sqrt{100}}=m\) અને \(\frac{1}{1 \cdot 2}+\frac{1}{2 \cdot 3}+\ldots+\frac{1}{99 \cdot 100}=n\) હોય, તો બિંદુ \((m, n)\) એ ........ રેખા પર આવેલ છે.JEE Mains 2024 Hard
- \(10\,\Omega \) અવરોધ સાથે જોડેલ આદર્શ વોલ્ટમીટર \(2\, V\) માપે તો દરેક બેટરીનો આંતરિક અવરોધ \(r\) કેટલા .................. \(\Omega\) હશે?
JEE Mains 2019 Medium - \(5.0\,Am ^2\) ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને \(0.4\,T\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રાખવામાં આવેલ છે. ચુંબકને ક્ષેત્રની દિશાને સાપેક્ષ સમાંતર સ્થિતિમાંથી પ્રતિ સમાંતર સ્થિતિમાં ફેરાવવા માટે કરવું પડતું કાર્ય \(.........\,J\) થશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે \(AB, BC\) અને \(CD\) રેખાખંડ પર \(v_1, v_2\) અને \(v_3\) ઝડપથી ગતિ કરે છે. જ્યાં \(AB = BC\) અને \(AD =3 AB\), તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?
JEE Mains 2023 Medium - \(A\) અને \(B\) કાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં જમીનની સાપેક્ષે \(20\, ms^{-1}\) ની ઝડપે ગતિ કરે છે.\(A\) કારમાં રહેલ અવલોકનકાર \(B\) કારમાથી આવતા ધ્વનિની આવૃતિ \(2000\, Hz\) નોંધે છે. તો \(B\) માં રહેલ ધ્વનિના ઉદગમની પ્રાકૃતિક આવૃતિ કેટલી .... \(Hz\) હશે? ( હવામાં ધ્વનિની ઝડપ \(= 340\, ms^{-1}\))JEE Mains 2019 Hard