ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

પાણી એક સમક્ષિતિજ પાઈપમાં વહે છે, જેનો એક છેડો વાલ્વ વડે બંધ છે. પાઈપ સાથે જોડેલા દબાણ માપકનું વાંચન \(P_1\) છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે, ત્યારે દબાણ માપકનું વાંચન ઘટીને \(P_2\) થાય છે. પાઈપમાં વહેતા પાણીની ઝડપ _______ ના સમપ્રમાણમાં છે.

  1. A \(P_1-P_2\)
  2. B \(\left(P_1-P_2\right)^4\)
  3. C \(\left(\mathrm{P}_1-\mathrm{P}_2\right)^2\)
  4. D \(\sqrt{\mathrm{P}_1-\mathrm{P}_2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\sqrt{\mathrm{P}_1-\mathrm{P}_2}\)

Step-by-step Solution

Detailed explanation

બર્નોલીના પ્રમેયનો ઉપયોગ કરતાં \(\begin{aligned} & P_1-P_2=\frac{1}{2} \rho v^2 \\ & v \propto \sqrt{P_1-P_2} \end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app