JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)
- A 300 nm
- B 400 nm
- C 600 nm
- D 200 nm
Answer & Solution
Correct Answer
(A) 300 nm
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \phi=2.14 \\ & V_S=2 \mathrm{~V} \end{aligned}\) ફોટોઇલેક્ટ્રિક સમીકરણનો ઉપયોગ કરતાં. \(\begin{aligned} & \frac{h c}{\lambda}=2.14+2=4.14 \mathrm{eV} \\ & \lambda=\frac{1242}{4.14}=300 \mathrm{~nm} \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધાતુના તારના બે છેડા વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો દર....JEE Mains 2018 Hard
- \({ }_{92}^{235} U\) ન્યુક્લિયસ માટે પ્રતિ વિભંજન દીઠ મુક્ત થતી ઊર્જા 190 MeV છે. જ્યારે 47 g શુદ્ધ \({ }_{92}^{235} U\) ના બધા જ પરમાણુઓ વિભંજન પામે, ત્યારે મુક્ત થતી ઊર્જા \(\alpha \times 10^{23} MeV\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(એવોગેડ્રો અંક = 6 × 1023 પ્રતિ મોલ)JEE Mains 2026 Easy - નીચેના વિધાનો વાંચોઃ \((A)\) ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે. \((B)\) ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે. \((C)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે. \((D)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ \((Cube\,\,root)\)ના સમપ્રમાણમાં હોય છે. \((E)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 Hard - \({ }^{235} U \rightarrow{ }^{140} \mathrm{Ce}+{ }^{94} \mathrm{Zr}+n\) ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા માટ વિખંડન ઊર્જા \(Q\) _______ \(\mathrm{MeV}\) હશે. પરમાણ્વીય દળોઃ \({ }^{235} U: 235.0439 U ;{ }^{140} \mathrm{Ce}: 139.9054 u, { }^{94} \mathrm{Zr}: 93.9063 U ; n: 1.0086 U\) અને \(C^2=931 \mathrm{MeV} / u\) આપેલ છે.JEE Mains 2024 Hard
- એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ \(8\) લીટર થી વધીને \(27\) લીટર થાય છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર \(\frac{16}{81}\) હોય, તો \(\frac{C_p}{C_v}\) ગુણોતર \(.......\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ સમાન પહોળાઈના વર્ગો સાથે આવૃત્તિ વિતરણમાં રજૂ કરવામાં આવે છે. ધારો કે આ વર્ગીકૃત માહિતીનો મધ્યક 14 છે, જેમાં મધ્યક વર્ગ અંતરાલ 12-18 અને મધ્યક વર્ગની આવૃત્તિ 12 છે. જો 12 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 18 હોય, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Medium
- સમતલ સપાટી પર ગબડતા પૈડાંનું કેન્દ્ર \(v_{0}\) ઝડપથી ગતિ કરે છે. પૈડાંના કેન્દ્રના સમાન સ્તરમાં રહેલા પરિઘ પરના બિંદુનો વેગ \(\sqrt{x}\, v_{0}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(40\, \Omega\) ના અવરોધને \(220 \,V , 50\, Hz\) નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી \(rms\) મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.JEE Mains 2022 Hard
- ન્યુક્લિયર તત્વ \({x}\) નો અર્ધઆયુષ્ય સમય તે બીજા \(y\) તત્વના સરેરાશ જીવનકાળ જેટલો છે. શરૂઆતમાં તેમના પરમાણુની સંખ્યા સમાન હોય, તો .......JEE Mains 2021 Hard
- \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતા એક ઇલેકટ્રોન માટે ચુંબકીય ચાકમાત્રા \(\mu_n\) છે. જો \(\mu_n\) \(\alpha\) \(n^x\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- [t] એ t થી નાનો અથવા t ની બરાબર હોય તેવો સૌથી મોટો પૂર્ણાંક છે. તો \(\mathrm{p} \in \mathbf{N}\) નું ન્યૂનતમ મૂલ્ય જેના માટે \(\lim _{x \rightarrow 0^{+}}(x\left(\left[\frac{1}{x}\right]+\left[\frac{2}{x}\right]+\ldots+\left[\frac{\mathrm{p}}{x}\right]\right)-x^2(\left[\frac{1}{x^2}\right]+\left[\frac{2^2}{x^2}\right]\) \(+\ldots+\left[\frac{9^2}{x^2}\right])) \geq 1\) છે, તે ________ છે.JEE Mains 2025 Hard