ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(175\,\) આંટા અને \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા ગૂચળાનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય છે.જેનો ટોરસન અચળાંક \(10^{-6}\, N\, -m/rad\) છે.આ ગુચળાને તેના સમતલને સમાંતર \(B\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. \(1\, mA\) પ્રવાહ માટે તે \(10\) કાપા આવર્તન દર્શાવતુ હોય તો \(B\) નું મૂલ્ય (Tesla માં) કેટલું હશે?

  1. A \(10^{-3}\)
  2. B \(10^{-1}\)
  3. C \(10^{-4}\)
  4. D \(10^{-2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(10^{-3}\)

Step-by-step Solution

Detailed explanation

\(\tau=\overrightarrow{\mathrm{M}} \times \overrightarrow{\mathrm{B}}\) \(\mathrm{C} \theta=\mathrm{i} \mathrm{N} \mathrm{A} \mathrm{B}\) \(10^{-6} \times \frac{\pi}{180}=10^{-3} \times 10^{-4} \times 175 \times B\) \(B=10^{-3}\) \(Tesla\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app