ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

પ્રકાશવિદ્યુત અસરના પ્રયોગમાં, નિરોધક સ્થિતિમાન,

  1. A આપત પ્રકાશની તીવ્રતામાં વધારો થતાં વધે છે
  2. B આપત પ્રકાશની તીવ્રતામાં વધારો થતાં ઘટે છે
  3. C આપત પ્રકાશની તરંગલંબાઈમાં વધારો થતાં વધે છે
  4. D ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનું \(\left(\frac{1}{\mathrm{e}}\right)\) ગણું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનું \(\left(\frac{1}{\mathrm{e}}\right)\) ગણું છે

Step-by-step Solution

Detailed explanation

આઈન્સ્ટાઈનના પ્રકાશવિદ્યુત સમીકરણ પરથી \(\frac{h c}{\lambda}=\phi+e V_S\) મહત્તમ ગતિઊર્જા \(=(\mathrm{K})_{\max }=e V s\) તેથી, \(V_S=\frac{(\mathrm{K})_{\max }}{e}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app