ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

\(L\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તારના છેડે એક \(m\) દળનો પદાર્થ જોડેલ છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(Y\) છે. જો આ પદાર્થને થોડોક ખેંચીને મુક્ત કરવામાં આવે તો તે શિરોલંબ દિશામાં આવર્ત ગતિ કરે તો આ ગતિની આવૃતિ કેટલી હશે?

  1. A \(f =\frac{1}{2 \pi} \sqrt{\frac{ YA }{ mL }}\)
  2. B \(f=\frac{1}{2 \pi} \sqrt{\frac{Y L}{m A}}\)
  3. C \(f=\frac{1}{2 \pi} \sqrt{\frac{m A}{Y L}}\)
  4. D \(f =\frac{1}{2 \pi} \sqrt{\frac{ mL }{ YA }}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(f =\frac{1}{2 \pi} \sqrt{\frac{ YA }{ mL }}\)

Step-by-step Solution

Detailed explanation

An elastic wire can be treated as a spring with \(K =\frac{ Y A }{\ell}\) \(T =2 \pi \sqrt{\frac{ m }{ k }}\) \(f=\frac{1}{2 \pi} \sqrt{\frac{k}{m}}=\frac{1}{2 \pi} \sqrt{\frac{Y A}{m \ell}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app