JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
જો વેગમાન \(20\%\) વધારવામાં આવે તો ગતિઊર્જા \(........\%\) જેટલી વધે છે.
- A \(36\)
- B \(40\)
- C \(44\)
- D \(48\)
Answer & Solution
Correct Answer
(C) \(44\)
Step-by-step Solution
Detailed explanation
\(P ^{\prime}= P +\frac{20}{100} P =1.2 P\) \(\%\) change in \(KE =\frac{ K ^{\prime}- K }{ K } \times 100\) \(=\left(\frac{\frac{ P ^{2}}{2 m }-\frac{ P ^{2}}{2 m }}{\frac{ P ^{2}}{2 m }}\right) \times 100\) \(= {\left[(1.2)^{2}-1\right] \times 100 }\) \(= 44\%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\frac{M}{2}\) દળનો એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી \(\frac{R}{3}\) ઊંચાઈએ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે. ઉપગ્રહનું કોણીય વેગમાન \(M \sqrt{\frac{G M R}{x}}\) છે. \(x\) નું મૂલ્ય ______ છે, જ્યાં \(M\) અને \(R\) અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજ્યા છે. (G ગુરુત્વાકર્ષણનો અચળાંક છે)JEE Mains 2025 Hard
- એક ફુગ્ગાનું હવામાં દળ \(10 \,g\) છે. ફુગ્ગામાંથી \(4.5 \,cm / s\) ની નિયમીત ઝડપથી હવા નિકળે છે. જો ફૂગ્ગો \(5 \,s\) માં સંપૂર્ણ ખાલી થઈ જાય તો ફુગ્ગા ઉ૫૨ લાગતું સરેરાશ બળ ........... \(dyne\) થશે.JEE Mains 2022 Easy
- એક સમઘનને \(\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}\) જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ \(0.5 \,{m}\) અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર \((\times 10^{-11} {C}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે \(10\,cm ^2\) આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી \(20\,m / s\). ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ \(......\,N\) હશે.[પાણીની ધનતા : = \(1000\,kg / m ^3\) આપેલ છે.]JEE Mains 2022 Medium
- 2 A પ્રવાહધારિત સીધો ધાતુનો તાર, જેનો અવરોધ \(1 \Omega\), અવરોધકતા \(2 \times 10^{-6} \Omega m\), આડછેદનું ક્ષેત્રફળ \(10 mm^2\) અને દળ 500 g છે, તેને એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) લગાડીને હવામાં સમક્ષિતિજ રીતે લટકાવેલ છે. \(B\) નું મૂલ્ય _______ \(\times 10^{-1} T\) છે. (આપેલ છે, \(g =10 m / s ^2\) ).JEE Mains 2024 Medium
- સમક્ષિતિજ સાથે \(15^{\circ}\) ના ખૂણે પ્રક્ષેપન કરેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ \(50\,m\) છે.જો આ પદાર્થનું સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના ખૂણે આટલા જ વેગથી પ્રક્ષેપન કરવામાં આવે તો તેની અવધિ \(........\,m\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર \(2\, kg\) દળ ધરાવતી પેટી (બોસ) ને \(\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N\) બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો \(x-\) દિશામાં \(t=10\, s\) સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ...........\(m\) હશે.JEE Mains 2021 Medium
- સંભાવના વિતરણ \(P(X= 0)=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{X}=\mathrm{j})=\frac{1}{3^{j}}(\mathrm{j}=1,2,3, \ldots, \infty)\) માટે યાર્દચ્છિક ચલ \(X\) આપવામાં આવ્યું છે તો વિતરણનો મધ્યક અને સંભાવના \(\mathrm{P}(\mathrm{X}\) એ ધન અને યુગ્મ હોય ) અનુક્રમે . . . અને . . . થાય.JEE Mains 2021 Medium
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ વિકલનીય વિધેય છે કે જેથી બધા જ \(x, y \in \mathbb{R}\) માટે \(f\left(\dfrac{x+y}{3}\right) = \dfrac{f(x) + f(y)}{3}\) અને \(f'(0) = 3\). તો વિધેય \(g(x) = 3 + e^x f(x)\) નું ન્યૂનતમ મૂલ્ય શું છે?JEE Mains 2026 Hard
- જો \(S\, = \,\left\{ {\theta \, \in \,[ - \,2\,\pi ,\,\,2\,\pi ]\, :\,2\,{{\cos }^2}\,\theta \, + \,3\,\sin \,\theta \, = \,0} \right\}\). તો \(S\) ના સભ્યો નો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- આપેલી આકૃતિને અનુરૂપ લૉજિક ગેટનું નામ છે?
JEE Mains 2023 Medium - એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ \(z\) દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન \(y\) દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?JEE Mains 2023 Easy