JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4200\, J\, kg ^{-1}\, K ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}\) છે \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\) ગ્રામ બરફને \(25^{\circ} C\) તાપમાને રહેલ \(200\, g\) પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન \(0^{\circ} C\) થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?
- A \(61.7\)
- B \(63.8\)
- C \(69.3\)
- D \(64.6\)
Answer & Solution
Correct Answer
(A) \(61.7\)
Step-by-step Solution
Detailed explanation
Here the water will provide heat for ice to melt therefore \(m_{w} s_{w} \Delta \theta=m_{i c e} L_{i c e}\) \(m _{ ice }=\frac{0.2 \times 4200 \times 25}{3.4 \times 10^{5}}\) \(=0.0617 \,kg\) \(=61.7\, gm\) Remaining ice will remain un-melted
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ અચળ પ્રવેગ \(a\) થી ગતિ કરે છે. તેનો \(v^{2}\) વિરુદ્ધ \(x\) (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - પાણીનું કદ \((\Delta V)\) ઘટાડવા માટે જરૂરી દબાણમાં વધારો \(6.3 \times 10^7\) N/m\(^2\) છે. કદમાં થતો ટકાવારી ઘટાડો _____ છે. (પાણીનો બલ્ક મોડ્યુલસ \(= 2.1 \times 10^9\) N/m\(^2\).)JEE Mains 2026 Easy
- \(2.0 \times 10^{5} \,J ^{-1}\) જેટલી યુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયો યુંબક, સમક્ષિતિજ સમતલમાં ભમણ કરવા માટે મુક્ત છે. અવકાશમાં \(B=14 \times 10^{-5} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવતેં છે. ક્ષેત્રની દિશામાંથી ચુંબકને \(60^{\circ}\) એ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...........\(J\) થશે.JEE Mains 2022 Medium
- કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે \(q\) વિરુદ્ધ \(V\) નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
JEE Mains 2019 Hard - એક બલ્બ અને એક કેપેસિટર AC સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. ત્યારે એક ડાઇલેક્ટ્રિક કેપેસિટરની પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. બલ્બનો પ્રકાશ:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- દળ \(M\) અને વ્યાસ r ધરાવતા એક વર્તુળાકાર વલયની, તેના સમતલમાં રહેલી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે.JEE Mains 2025 Easy
- એક ટાવરની દક્ષિણે ઉભેલા એક વ્યક્તિના ચરણથી ટાવરની ટોચ \(P\) નો ઉત્સેધકોણ \(45^{\circ}\) છે તથા ટાવરની પશ્ચિમે ઉભેલા અન્ય વ્યક્તિના ચરણથી તે \(30^{\circ}\) છે.જો ટાવરની ઉંચાઈ \(5\,m\). હોય, તો બે વ્યક્તિઓ વચ્યેનું અંતર (મીટર માં) \(........\) થશે.JEE Mains 2023 Medium
- કોમન એમીટર અમ્પ્લિફાયરનો પ્રવાહ ગેઇન \(69\) છે. જો એમીટર પ્રવાહ \(7.0\,mA\) હોય તો કલેક્ટર પ્રવાહ કેટલા \(mA\) મળે?JEE Mains 2017 Medium
- અહી \(\vec a = \hat i + \hat j + \hat k,\,\,\,\vec c = \hat j - \hat k\) આપેલ છે અને સદીશ \(\vec b\) એ એવિ રીતે આપેલ છે કે જેથી \(\vec a \times \vec b = \,\vec c\) અને \(\vec a\, \cdot \,\vec b = \,3.\) હોય તો \(\left| {\vec b} \right|\) ની કિમંત મેળવો.JEE Mains 2018 Hard
- \({\int\limits_0^x {\left| {\cos \,x} \right|} ^3}\,dx\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક અને ટ્રોલી સિસ્ટમનો વિચાર કરો. જો ટ્રોલી અને સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.04\) હોય, તો સિસ્ટમનો પ્રવેગ \(\mathrm{ms}^{-2}\) માં ______ છે. (ધારો કે દોરી દળરહિત અને ખેંચી ન શકાય તેવી છે અને ગરગડી પણ દળરહિત અને ઘર્ષણરહિત છે)
JEE Mains 2024 Hard