JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
એક વસ્તુને \(u\) જેટલી પ્રારંભિક વેગ અને \(\theta\) કોણે હવામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ એવી મળે છે કે જેથી સમક્ષિતિજ અવધિ \(R\) મહતમ મળે છે. બીજા પદાર્થને હવામાં પ્રક્ષિપ્ત એવી રીતે કરવામાં આવે છે કે તેની સમક્ષિતિજ અવધિ પ્રારંભિક અવધિ કરતા અડધી મળે.બંને કિસ્સામાં પ્રારંભિક વેગ સમાન છે બીજો પદાર્થ માટે પ્રક્ષિપ્ત કોણ \(.............\) ડીગ્રી હશે.
- A \(85\)
- B \(80\)
- C \(15\) or \(75\)
- D \(70\)
Answer & Solution
Correct Answer
(C) \(15\) or \(75\)
Step-by-step Solution
Detailed explanation
\(R _{\max }=\frac{ u ^{2} \sin 2\left(45^{\circ}\right)}{ g }=\frac{ u ^{2}}{ g }\) \(\frac{ R }{2}=\frac{ u ^{2}}{2 g }=\frac{ u ^{2} \sin 2 \theta}{ g }\) \(\sin 2 \theta=\frac{1}{2}\) \(2 \theta=30^{\circ}, 150^{\circ}\) \(\theta=15^{\circ}, 75^{\circ}\) Ans. \(15, 75\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૃથ્વીનું સૂર્યથી અંતર \(1.5 \times 10^6\,km\) છે. તો જેનો પરિભ્રમણ સમય \(2.83\) વર્ષ હોય તેવા કાલ્પનિક ગૃહનું સૂર્યથી અંતર \(.............\) હોય.JEE Mains 2023 Medium
- એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે \(E = E _0 \sin (\omega t - kx )\) અને \(B = B _0 \sin (\omega t-k x)\) આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર \(........\) છે.JEE Mains 2023 Medium
- આપેલ ગેસની \(1\,atm\) દબાણે અને \(127\,^oC\) તાપમાને \(rms\) ઝડપ \(200\,m/s\) છે તો \(2\,atm\) દબાણે અને \(227\,^oC\) તાપમાને \(rms\) ઝડપ કેટલી થાય?JEE Mains 2019 Medium
- \(a\) ત્રિજ્યા ધરાવતો લાંબા સુરેખ તારના આડછેદ પર વિદ્યુતપ્રવાહ એકસમાન રીતે પથરાયેલ છે.તારની અક્ષથી \(\frac{a}{3}\) અને \(2 a\) અંતરે રહેલ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Hard
- એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ \(g\) થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ \(h\) થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? \([g\) ગુરુત્વપ્રવેગ છે]JEE Mains 2020 Hard
- અમુક ઉષ્માગતિશાસ્ત્રીય ચલો માટે નીચેના વિધાનો આપેલા છે,
(A) આંતરિક ઊર્જા, કદ (V) અને દળ (M) એ વિસ્તૃત ગુણધર્મો છે.
(B) દબાણ (P), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(C) કદ (V), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(D) દળ (M), તાપમાન (T) અને આંતરિક ઊર્જા એ વિસ્તૃત ગુણધર્મો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે બે કથન આપેલા છે. કથન \(I:\) પૃથ્વીનું ભ્રમણ ગુરુત્વીય પ્રવેગના મૂલ્ય \((g)\) પર અસર દર્શાવે છે. કથન \(II:\) પૃથ્વીના ભ્રમણની \(g\) ના મૂલ્ય પર થતી અસર વિષુવવૃત આગળ ન્યૂનતમ અને ધ્રુવ આગળ મહત્તમ છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે \(12.6 \pm 0.1\, cm\) અને \(34.2 \pm 0.1\, cm\) મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે?JEE Mains 2019 Medium
- જો \(a = lm\left( {\frac{{1 + {z^2}}}{{2iz}}} \right)\),જ્યાં \(z\) એ શૂન્યેતર સંકર સંખ્યા છે.તો \(A = \{ a:\left| z \right| = 1\,and\,z \ne \pm 1\} \) નો ઉકેલગણ મેળવો.JEE Mains 2013 Hard
- વર્તુળ \(S: 36 x^{2}+36 y^{2}-108 x+120 y+C=0\) આપેલ છે કે જેથી તે કોઈપણ અક્ષને સ્પર્શતું નથી કે છેદતું નથી. જો રેખાઓ \(x-2 y=4\) અને \(2 x-y=5\) નું છેદબિંદુ વર્તુળ \(S\) ની અંદરની બાજુએ આવેલ હોય તો . . .JEE Mains 2021 Hard
- ધારો કે \(P \left(x_0, y_0\right)\) એ અતિવલય \(3 x^2-4 y^2=36\) પર નું રેખા. \(3 x+2 y=1\) થી સૌથી નજીકનું બિંદુ છે.\(\sqrt{2}\left(y_0-x_0\right)=..............\)JEE Mains 2023 Hard
- જો \(k=\tan \left(\frac{\pi}{4}+\frac{1}{2} \cos ^{-1}\left(\frac{2}{3}\right)\right)+\tan \left(\frac{1}{2} \sin ^{-1}\left(\frac{2}{3}\right)\right)\) હોય, તો સમીકરણ \(\sin ^{-1}(k x-1)=\sin ^{-1} x-\cos ^{-1} x\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Hard