JEE Mains · Physics · STD 11 - ઉષ્માનું પરિવહન
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) એ ઉષ્મીય વાહકતા, \(L _{1}\) અને \(L _{2}\) લંબાઈ અને \(A _{1}\) અને \(A _{2}\) એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી \(\frac{K_{2}}{K_{1}}=9\), \(\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2\) હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, \(T\) નું મૂલ્ય ...........\(^{\circ} C\) થશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(45\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{d \theta}{d t}=\frac{K_{1} A_{1}}{l_{1}}\left(T_{1}-T\right)=\frac{K_{2} A_{2}}{l_{2}}\left( T - T _{2}\right)\)
\(\frac{450- T }{ T -0}=\frac{K_{2} A _{2} 1_{1}}{K_{1} A _{1} 1_{2}}=9 \times \frac{1}{2} \times 2\)
\(450- T =9 T \Rightarrow T =45^{\circ}\,C\)
Physics ના વધુ પ્રશ્નો
- પ્રત્યેકની ત્રિજયા 1 mm હોય તેવા વરસાદના 64 ટીપાંઓ 10 cm/s ના અંતિમ વેગથી પડતી વખતે એક મોટું ટીપું બનાવવા માટે ભળી જાય છે. મોટા ટીપાનો અંતિમ વેગ ________ cm/s છે.JEE Mains 2026 અઘરું
- બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 અઘરું
- \(m\) દળ ધરાવતો એક કણ અયળ ત્રિજ્યા \(r\) ધરાવતા વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ \((a)\) સમય \(t\) સાથે \(a= k ^{2} r t^{2}\), જ્યા \(k\) એ અચળાંક છે, મુજબ બદલાય છે. તેના પર લાગતા બળ દ્વારા અપાતી કાર્યત્વરા (પાવર) ......... મુજબ આપી શકાય.JEE Mains 2022 અઘરું
- એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે. આ પરિસ્થિતિ માટે યોગ્ય વિધાન કયું છેJEE Mains 2021 મધ્યમ
- ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
JEE Mains 2022 અઘરું - બે અવરોધો \({R}_{1}=(4 \pm 0.8)\; \Omega\) અને \({R}_{2}=(4 \pm 0.4)\;\Omega\) ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?JEE Mains 2021 અઘરું