enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
જો એક સ્ક્રૂ ગેજ ના સ્ક્રૂને છ ભ્રમણ કરવવામાં આવે તો તે મુખ્ય સ્કેલ પર \(3\; \mathrm{mm}\) જેટલો ખશે છે. જો વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાપા હોય, તો સ્ક્રૂગેજની ન્યૂનતમ માપશક્તિ કેટલી હશે?
- A \(0.001\; mm\)
- B \(0.001\; cm\)
- C \(0.02\; mm\)
- D \(0.01\; cm\)
Answer & Solution
Correct Answer
(B) \(0.001\; cm\)
Step-by-step Solution
Detailed explanation
On six rotation, reading of main scale changes by \(3 \mathrm{mm} .\) 1 rotation corresponds to \(\frac{1}{2} \mathrm{mm}\) Also no. of division on circular scale \(=50 .\) Least count of the screw gauge will be \(\frac{0.5}{50} \mathrm{mm}=0.001 \mathrm{cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(h\) ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ \(\frac{h}{3}\) ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Hard
- એક \(2\pi r\) લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(AB\)ની સાપેક્ષે \(\omega\) જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે \(P\) બિંદુ પાસે સ્થિર થાય છે તો \(\omega^2\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2019 Hard - સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવોઃ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
JEE Mains 2024 Hard - વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ \(\frac{1}{20 \mathrm{~N}} \mathrm{~cm}\) છે. મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય \(1 \mathrm{~mm}\) છે. તો, મુખ્ય સ્કેલના જેટલા વિભાગો વર્નિયર સ્કેલના \(\mathrm{N}\) વિભાગો સાથે સંકલિત થાય છે તે સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- એક પરમાણ્વિક \((M)\), દ્વિ પરમાણ્વિક \((D)\) અને બહુ પરમાણ્વિક \((P)\) વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા\((Q)\) અને તાપમાનના થતાં ફેરફાર\(\left( {\Delta T} \right)\) વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો \(a, b\) અને \(c\) ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
JEE Mains 2013 Medium - \(Y, K\) અને \(n\) એ કોઈ દ્રવ્ય માટે અનુક્રમે યંગ મોડયુલસ (યંગ માપાંક), બલ્ક મોડ્યુલસ (આયતન માપાંક) અને મોડયુલસ ઑફ રિજીડીટી (દઢતા માપાંક) નાં મૂલ્ય દર્શાવે છે. આ પ્રાચલો માટે સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m\) દળનો મણકો તારને વાળીને બનાવેલ \(y=4 Cx ^{2}\) જેવા પરવલય પર \(P ( a , b )\) બિંદુ પર રહે છે. અને તે તાર \(\omega\) કોણીય ઝડપથી ફરે છે તો \(\omega\) નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
JEE Mains 2020 Hard - આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ \(O\) પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ \(l\) અને તે એકબીજાને લંબ છે.
JEE Mains 2021 Hard - \(\bar{z}=i z^{2}+z^{2}-z\) નું સમાધાન કરતી તમામ સંકર સંખ્યાઓ \(z\) ના માનાંકોના વર્ગોંનો સરવાળો...........છે.JEE Mains 2022 Hard
- અંતરાલ \([-1,2]\) માં વિધેય \(f(x)=\left|x^2-x+1\right|+\left[x^2-x+1\right]\) નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય \(..............\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે ગણ \(A = A _{1} \cup A _{2} \cup \ldots \cup A _{k}\) છે. જ્યાં \(i \neq j, 1 \leq i, j \leq k\) માટે \(A _{i} \cap A _{i}=\phi\) છે. \(A\) થી \(A\) પરનો સંબંધ \(R\) એ \(R =\left\{(x, y): y \in A _{i}\right.\) તો અને તો જ \(\left.x \in A _{i}, 1 \leq i \leq k\right\}\) પ્રમાણે વ્યાખ્યાયિત કરો.તો \(R\) એ :JEE Mains 2022 Medium
- અહી \([\mathrm{t}]\) એ \(t\) નું મહતમ પૃણાંક વિધેય છે તો \(8 \cdot \int \limits_{-\frac{1}{2}}^{1}([2 x]+|x|) \,d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard