ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
  • JEE Mains 2024
  • અઘરું
  • સંખ્યાત્મક

પ્રત્યેકનું દળ \(1 \mathrm{~kg}\) હોય તેવા ચાર કણોને \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે. તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક્માત્રા______\(\mathrm{kg} \mathrm{m}^2\)છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(16\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\( \mathrm{I}=m a^2+m a^2+\mathrm{m}(\sqrt{2} \mathrm{a})^2 \)

\( =4 \mathrm{ma}^2 \)

\( =4 \times 1 \times(2)^2=16\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ