JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક હળવી દોરીને \(5\,kg\) દળ અને \(70\,cm\) ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારની આસપાસ વીટાળવામાં આવે છે. દોરીને \(52.5\,N\) બળ વડે ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .......... \(rad\,s ^{-2}\) હશે.
- A \(14\)
- B \(15\)
- C \(13\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(B) \(15\)
Step-by-step Solution
Detailed explanation
\(\tau= I \alpha\) \(\Rightarrow FR = mR ^2 \alpha\) \(\alpha=\frac{ F }{ mR }=\frac{52.5}{5 \times 0.7}=15\,rad\,s ^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગેલવેનોમીટર ( \(G\) ) ના \(2 \Omega\) અવરોધવાળું આપેલ પરિપથમાં જોડેલ છે. \(C_1\) અને \(C_2\) માં સંગ્રહિત વિદ્યુતભારનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 Medium - એક નક્કર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરતી જડત્વની ચાકમાત્રા, તેવી જ રીતે ભ્રમણ કરતી એક રીંગની જડત્વની ચાકમાત્રા કરતાં 2.5 ગણી વધારે છે. એક નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા, જેની ત્રિજ્યા તકતી જેટલી જ છે અને તેવી જ રીતે ભ્રમણ કરે છે, તે આપેલ રીંગની જડત્વની ચાકમાત્રા કરતાં \(n\) ગણી વધારે છે. અહીં, \(\mathrm{n}=\)_________
ધારો કે બધા પદાર્થોના દળ સમાન છે.JEE Mains 2025 Hard - કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે?
JEE Mains 2019 Medium - પ્રકાશનો કિરણ સદિશ \(\vec{AO}\) \((\vec{AO} = 2\hat{i}-3\hat{j})\) ને અનુસરીને આપાત થાય છે અને સદિશ \(\vec{OB}\) \((\vec{OB} = C\hat{i}-4\hat{j})\) ને અનુસરીને નિર્ગમન પામે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(C\) નું મૂલ્ય ________ છે.
JEE Mains 2026 Hard - \(L\), \(C\) અને \(R\) અનુક્રમે ભૌતિક રાશિઓ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે. પારિમાણિક સૂત્ર \(ML^2 T^{-4} A^{-2}\) ને અનુરૂપ છે __________.JEE Mains 2026 Hard
- એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f\) એક વિધેય છે કે જેથી \(f(x)+3 f\left(\frac{24}{x}\right)\) \(=4 x, x \neq 0\). તો \(f(3)+f(8)\) = __________JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ચોક કોઈલ એ ફક્ત મોટી ઇન્ડક્ટન્સ (પ્રેરકત્વ) પણ નાના અવરોધવાળી કોઈલ છે. ચોક કોઈલનો ઉપયોગ ફ્લોરોસન્ટ મર્ક્યુરી-ટ્યુબ ફિટિંગ્સ સાથે થાય છે. જો ઘરગથ્થુ વિદ્યુત શક્તિ સીધી મર્ક્યુરી ટ્યુબ સાથે જોડવામાં આવે, તો ટ્યુબને નુકસાન થશે.
કારણ (R): ચોક કોઈલનો ઉપયોગ કરવાથી, ટ્યુબ પરનો વોલ્ટેજ \(\left(R / \sqrt{R^2+\omega^2 L^2}\right)\) ના અવયવ વડે ઘટે છે, જ્યાં \(\omega\) એ અવરોધક \(R\) અને ઇન્ડક્ટર L માંથી પસાર થતા સપ્લાયની આવૃત્તિ છે. જો ચોક કોઈલનો ઉપયોગ ન કરવામાં આવે તો, અવરોધક પરનો વોલ્ટેજ લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો જ હશે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(R _2\) માંથી પસાર થતો વીજ પ્રવાહ \(.........\) છે.
JEE Mains 2023 Medium - '\(o\)' વસ્તુને એક \(200\,cm\) વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ \(2\,cm / s\) ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર \(100\,cm\) હોય તો, \(10\) સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન \(...........cm\) એ હશે.
JEE Mains 2022 Hard - \(3\) ના ગુણકવાળી ધન સંખ્યાઓને આપેલ ગણો માં વિભાજિત કરેલ છે : \(\{3\},\{6,9,12\},\{15,18,21,24,27\}, \ldots\) તો ગણ \(11^{\text {th }}\) ના બધાજ ઘટકોનો સરવાળો \(................\) થાય.JEE Mains 2022 Hard
- એક રેખા, એ વર્તુળ \((x-3)^{2}+y^{2}=9\) અને પરવલય \(y^{2}=4 x\) નો સામાન્ય સ્પર્શક છે. જો બે સ્પર્શબિંદુઓ \((a, b)\) અને \((c, d)\) ભિન્ન હોય તથા પ્રથમ ચરણમાં આવેલ હોય, તો \(2(a + c) =...... .\)JEE Mains 2021 Hard