JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(2R\) લંબાઇના અને \(M\) દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર \(M\) દ્રવ્યમાન અને \(R\) ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.

- A \(\frac{{137}}{{15}}M{R^2}\)
- B \(\frac{{17}}{{15}}M{R^2}\)
- C \(\frac{{209}}{{15}}M{R^2}\)
- D \(\frac{{152}}{{15}}M{R^2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{137}}{{15}}M{R^2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} l = 2\left[ {\frac{2}{5}M{R^2} + M4{R^2}} \right] + M\frac{{4{R^2}}}{{12}}\\ \,\,\, = M{R^2}\left[ {\frac{1}{3} + \frac{4}{5} + 8} \right] = \frac{{137}}{{15}}M{R^2} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં રહેલ \(4\, \Omega \) અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ \(A\) અને બિંદુ \(D\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) હશે?
JEE Mains 2015 Hard - ઊર્જા ઘનતાને \(u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)\) સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં \(\alpha, \beta\) અચળાંકો છે, \(x\) એ સ્થાનાંતર, \(k\) એ બોલ્ટ્ઝમેન અચળાંક અને \(t\) એ તાપમાન છે. \(\beta\) નું પરિમાણ ...... થશે.JEE Mains 2022 Hard
- બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં \(C _{1}\) અને \(C _{2}\) ને \(XY\) સમતલમાં મૂકેલા છે. \(C _{1}\) માં \(500\) આંટા અને ત્રિજ્યા \(1 \;cm\) છે. \(C _{2}\) માં \(200\) આંટા અને ત્રિજ્યા \(20\, cm \) છે. \(C _{2}\) માંથી સમય પર આધારિત પ્રવાહ \(I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A\) વહે છે જ્યાં \(t\) \(s\) માં છે. \(t =1\; s\) સમયે \(C _{1}\) માં પ્રેરિત થતો \(emf\) (\(mV\) માં) \(\frac{4}{ x }\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- એક ઘરની છત પર રહેલી \(750\,cm^{2}\) ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. \(500\,nm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ \(30\,cm/s\) છે. આ સમયે \(\frac{dh}{dt}\) નું મૂલ્ય \(x \times 10^{-3}\,m/s\) છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 Medium
- એક ઇલેક્ટ્રોનને એક સમાન ચુંબકીય ક્ષેત્ર B માં લંબરૂપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તે વર્તુળ ગતિ કરે છે. જો બોહરનું ક્વૉન્ટાઇઝેશન લાગુ પડતું હોય, તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે :JEE Mains 2025 Medium
- વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં \(1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(2.0\) છે. સાપેક્ષ વિદ્યુતશીલતા _______ હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) શ્યાનતા ગુણાંક (I) [ML0T-3] (B) તીવ્રતા (II) [ML-2T-2] (C) દબાણ પ્રચલન (III) [M-1LT2] (D) સંકોચનીયતા (IV) [ML-1T-1]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(t \gt -1\) માટે, ધારો કે સમીકરણના બીજ \(\alpha_t\) અને \(\beta_t\) છે
\(((t+2)^{\frac{1}{7}}-1) x^2+((t+2)^{\frac{1}{6}}-1) x~+\) \(((t+2)^{\frac{1}{21}}\) \(-~1)=0\)
જો \(\lim _{t \rightarrow-1^{+}} \alpha_t=a\) અને \(\lim _{t \rightarrow-1^{+}} \beta_t=b\) હોય, તો \(72(a+b)^2\) = __________ છે.JEE Mains 2025 Medium - બે સદિશ \(\overrightarrow{\mathrm{a}}\) અને \(\overrightarrow{\mathrm{b}}\) માટે \(|\overrightarrow{\mathrm{a}}|=1,|\overrightarrow{\mathrm{b}}|=4\) અને \(\overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{b}}=2\) . If \(\vec{c}=(2 \vec{a} \times \vec{b})-3 \vec{b}\) જો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(\alpha\) હોય તો \(192 \sin ^2 \alpha=\) ...........JEE Mains 2024 Medium
- પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો, જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય.
(A) પ્રિઝમની અંદર વક્રીભૂત કિરણ પાયાને સમાંતર બને છે.
(B) મોટા કોણવાળા પ્રિઝમ લઘુત્તમ વિચલનનો નાનો કોણ આપે છે.
(C) આપાતકોણ અને નિર્ગમન કોણ સમાન બને છે.
(D) આપાતકોણના હંમેશા બે સમૂહ હોય છે જેના માટે વિચલન સમાન હશે, સિવાય કે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં.
(E) વક્રીભવન કોણ પ્રિઝમના કોણનો બમણો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - ધારો કે \(a, b \in \mathbb{C}\). ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2 + ax + b = 0\) ના બીજ છે. જો \(\beta - \alpha = \sqrt{11}\) અને \(\beta^2 - \alpha^2 = 3i\sqrt{11}\) હોય, તો \((\beta^3 - \alpha^3)^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- જો \(b\) એ એવી અનંત સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ છે જેનો સરવાળો પાંચ થાય તો \(b\) ની કિમત ક્યાં અંતરાલમાં આવે ?JEE Mains 2018 Hard