ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves

નીચે બે વિધાનો આપેલા છે
વિધાન \(I\):- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જા આવેલી હોય છે.
વિધાન \(II\):- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણ લગાડે છે.
ઉપરોક્ત વાક્યોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  1. A વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
  2. B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
  3. C વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
  4. D વિધાન \(I\) સાચું છે અને વિધાન \(II\) ખોટુ છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે

Step-by-step Solution

Detailed explanation

\(\frac{1}{2} \varepsilon_0 \mathrm{E}^2=\frac{\mathrm{B}^2}{2 \mu_0}\) \(\because \mathrm{E}=\mathrm{CB} \text { and } \mathrm{C}=\frac{1}{\mu_0 \varepsilon_0}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app