JEE Mains · Physics · STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો
- JEE Mains 2024
- અઘરું
- MCQ
સાચું બર્નોલીનું સમીકરણ _______ છે. (પ્રતીકોનો સામાન્ય અર્થ છે)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(P+\rho g h+\frac{1}{2} \rho v^2=\) અચળ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{P}+\rho \mathrm{gh}+\frac{1}{2} \rho \mathrm{V}^2=\) અચળ
Physics ના વધુ પ્રશ્નો
- એક સમ-અક્ષીય તાર (કેબલ) માં, સીધો તાર, કેન્દ્રીય સુવાહક અને બહારના સુવાહકમાંથી સમાન પ્રવાહ પણ વિરુધ્ધ દિશામાં વહે છે. _______ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે.JEE Mains 2024 અઘરું
- ટ્રકના ટાયરની કોણીય ઝડપ \(900\, rpm\) થી \(2460\, rpm\) થતાં \(26\) સેકન્ડ લાગે છે. તો આ સમય દરમિયાન ટાયર દ્વારા થતાં પરિભ્રમણ કેટલા હશે? (પ્રવેગ અચળ ધારો)JEE Mains 2021 મધ્યમ
- \(0.5\,kg\) દળ અને \(r\) ત્રિજ્યાવાળી નિયમિત આકારની તકતીને \(t =0\,s\) સમયે \(18\,m / s\) જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=0\,s\) સમયે તે શુદ્ધ સરકતી ગતિની શરૂઆત કરે છે. \(t=2\,s\) બાદ તે શુદ્ધ લોટણ ગતિ પ્રાપ્ત કરે છે. (આકૃતિમાં જુઓ). તકતીની \(2\,s\) બાદ કુલ ગતિ ઉર્જા \(..........J\) થાય.(ધર્ષણાંકનું મૂલ્ય \(0.3\) અને \(g=10\,m / s ^2\) આપેલ છે.)
JEE Mains 2023 અઘરું - નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ \(..........mA\) થશે.
JEE Mains 2022 મધ્યમ - અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{ A }{x^2} \hat{i}+\frac{ B }{y^3} \hat{j}\right)\) મુજબ આપી શકાય છે. \(A\) અને \(B\) ના \(SI\) એકમ \(..........\) થશે.JEE Mains 2023 મધ્યમ
- જો સમાન દળના બે કણની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર \(3:4\) હોય, તો તેમના કેન્દ્રગામી પ્રવેગ અચળ રહે તે માટે તેમના વેગનો ગુણોત્તર._________હોય.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ આકૃતિનો અભ્યાસ કરો. નીચેનામાંથી કયા અવલોકનો સાચા છે?
A. પરિપથનો કુલ અવરોધ \(6 \Omega\) છે
B. એમ્મીટરમાં પ્રવાહ 1 A છે
C. \(A B\) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન 4 વોલ્ટ છે.
D. CD વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન 4 વોલ્ટ છે
E. પરિપથનો કુલ અવરોધ \(8 \Omega\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2025 મધ્યમ - \(M\) દળ ધરાવતું ચોસલું એક ખરબચડા ઢોળાવ પર અચળ વેગ સાથે નીચે સરકે છે. ઢોળાવનો સમક્ષિતિજ સાથે આંતરેલ કોણ \(\theta\) છે. સંપર્ક બળનું મૂલ્ય \(...........\) થશે.JEE Mains 2022 મધ્યમ
- એક દોલન કરતા પ્રવાહી બૂંદની આવૃતિ \((v)\) બૂંદની ત્રિજ્યા \((r)\) પ્રવાહી ઘનતા \(\rho\) અને પ્રવાહીના પૃષ્ઠતાણ \((s)\) પર \(v=r^a \rho^b s^c\) મુજબ આધારિત હોય છે. તો \(a, b\) અને \(c\) ના મૂલ્યો અનુક્રમે \(...........\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(-q\) વિદ્યુતભાર અને \(m\) દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને \(+\lambda\) જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે \(r\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ _______ વડે આપી શકાય. ( \(k\) ને કુલંબના અચળાંક તરીકે લો.)JEE Mains 2024 અઘરું
- વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે \(0.05\, m\) અને \(0.2\, m\) અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો \(8:1\) નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... \(m \) છે.JEE Mains 2021 અઘરું