ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(xy\) સમતલમાં બે લાંબા અને અવાહક તારને \(90^o\) ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ \(I\) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. \(P\)  બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?

  1. A \(\frac{{{\mu _0}I}}{{2\pi d}}\left( {\hat x + \hat y} \right)\)
  2. B \(\frac{{ + {\mu _0}I}}{{\pi d}}\left( {\hat z} \right)\)
  3. C Zero
  4. D \(-\frac{{{\mu _0}I}}{{2\pi d}}\left( {\hat x + \hat y} \right)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) Zero

Step-by-step Solution

Detailed explanation

Magnetic field at point \(P\) \(\overrightarrow{\mathrm{B}}_{\mathrm{net}}=\frac{\mu_{0} \mathrm{i}}{2 \pi \mathrm{d}}(-\hat{\mathrm{k}})+\frac{\mu_{0} \mathrm{i}}{2 \pi \mathrm{d}}(\hat{\mathrm{k}})=0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app