JEE Mains · Physics · STD 12 - 12. atoms
ઉત્તેજીત અવસ્થામાં રહેલ હાઈડ્રોજન પરમાણુમાં રહેલ ઈલેકટ્ર્રોનની ઉર્જા \(\mathrm{E}_{\mathrm{n}}=-0.85 \mathrm{eV}\) છે. નીચેની ઉર્જા સ્થિતિમાં થતા માન્ય સંક્રાંતિઓ _______ થશે.
- A \(5\)
- B \(7\)
- C \(6\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\( E_n=-\frac{13.6}{n^2}=-0.85 \) \( \Rightarrow n=4\) સંક્રમણની સંખ્યા \(=\frac{n(n-1)}{2}=\frac{4(4-1)}{2}=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સુરેખ હાઇવે પર એક માણસ કાર લઈને \(Q\) સ્થાનેથી \(v\) ઝડપથી ગતિ કરે છે. આકૃતિ પ્રમાણે તે હાઇવે (બિંદુ \(M\)) થી \(d\) અંતર દૂર એક વિસ્તારના \(P\) સ્થાને જવાનું નક્કી કરે છે. આ વિસ્તારમાં કારની ઝડપ હાઇવે પરની ઝડપ કરતાં અડધી છે. \(P\) સ્થાને ન્યુનત્તમ સમયમાં પહોચવા માટે અંતર \(RM\) કેટલું હોવું જોઈએ?
JEE Mains 2018 Hard - અવકાશમાં \(\vec E\, = (25 \hat i + 30 \hat j)\,NC^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. જો ઉગમબિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો \(x\, = 2\, m, y\, = 2\, m\) બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન \(volt\) માં કેટલું મળે?JEE Mains 2015 Medium
- એક ધાતુમાં \(X-\) દિશામાં \(J_x\) ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને \(B_z\) (\(z-\) દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં \(Y-\)દિશામાં \(E_y\) જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે \(J_x\) અને \(B_z\) ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો \(SI\) એકમ શું થશે?JEE Mains 2013 Medium
- એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો \(5\,\) છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા \((C_p)\) અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \((C_v)\) નો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2017 Easy
- આકૃતિમાં પોલો આઇસ્ક્રીમ કોન છે ,તેનું દળ \(M,\) ઉપરની ત્રિજ્યા \(R\) અને ઊંચાઈ \(H\) છે,તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા ......
JEE Mains 2020 Hard - એક અનંત લંબાઈનો સુરેખ તાર \(I\) પ્રવાહનું વહન કરે છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલીય આકારમાં વાળવામાં આવેલો છે. વર્તુળાકાર ભાગની ત્રિજ્યા r છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર O પર ચુંબકીય ક્ષેત્ર છે :
JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(f(x)=\left\{\begin{array}{cl}x^2 \sin \left(\frac{1}{x}\right) & , x \neq 0 \\ 0 & , x=0\end{array} ;\right.\) તો \(x=0\) પરJEE Mains 2023 Hard
- બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે. \((A)\) અણુનો સરેરાશ મુક્તપથ ઘટે \((B)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે \((C)\) અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે \((D)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહેJEE Mains 2020 Medium
- એકમ લંબાઈ દીઠ સમાન \(\lambda \Omega / m\) અવરોધ ધરાવતો એક તાર \(r\) ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તારનો બીજો એક 2 r લંબાઈનો ટુકડો A અને B \(( AOB )\) બિંદુઓ વચ્ચે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોડવામાં આવે છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ___________\(\Omega\) છે.
JEE Mains 2026 Easy - ધારો કે \(A=\left[\begin{array}{ccc}2 & 2+p & 2+p+q \\ 4 & 6+2 p & 8+3 p+2 q \\ 6 & 12+3 p & 20+6 p+3 q\end{array}\right]\).
જો \(\operatorname{det}(\operatorname{adj}(\operatorname{adj}(3 \mathrm{~A})))=2^{\mathrm{m}} \cdot 3^{\mathrm{n}}, \mathrm{m}, \mathrm{n} \in \mathrm{N}\), તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Medium - \(I\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ \(A\) અને \(B\) ધરાવતા તંત્ર પર આપાત થાય છે. તેમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા \(I/2\) છે જો ત્રીજા પોલારાઇઝર ને \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે મૂકવામાં આવે તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા ઘટીને \(I/3\) થાય છે. જો પોલારાઇઝ \(A\) અને \(C\) વચ્ચેનો ખૂણો \(\theta \) હોય તો ....JEE Mains 2018 Medium
- જો \(\frac{ dy }{ dx }+2 y \tan x =\sin x , 0< x <\frac{\pi}{2}\) અને \(y \left(\frac{\pi}{3}\right)= 0 , \) હોય તો \(y(x)\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2022 Hard