JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
આપેલ વિદ્યુતચુંબકીય તરંગ \(E_y=600 \sin (\omega t-k x) \mathrm{Vm}^{-1}\) માં, સંકળાયેલ પ્રકાશ કિરણની તીવ્રતા કેટલી છે? ( \(\mathrm{W} / \mathrm{m}^2\) માં); (આપેલ છે કે \(\epsilon_0=\) \(\left.9 \times 10^{-12} \mathrm{C}^{-2} \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right)\)
- A \(486\)
- B \(243\)
- C \(729\)
- D \(972\)
Answer & Solution
Correct Answer
(A) \(486\)
Step-by-step Solution
Detailed explanation
તીવ્રતા \(=\frac{1}{2} \varepsilon_0 \mathrm{E}_0^2 \mathrm{c}\) \(=\frac{1}{2} \times 9 \times 10^{-12} \times(600)^2 \times 3 \times 10^8\) \(=\frac{9}{2} \times 36 \times 3=486 \mathrm{w} / \mathrm{m}^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- સૂચી \(-I\) ને સૂચી \(- II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો.સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) \(h\) (પ્લાન્કનો અચળાંક) \((i)\) \(\left[ M L T ^{-1}\right]\) \((b)\) \(E\) (ગતિ ઊર્જા) \((ii)\) \(\left[ M L ^{2} T ^{-1}\right]\) \((c)\) \(V\) (વિદ્યુત સ્થિતિમાન) \((iii)\) \(\left[ M L ^{2} T ^{-2}\right]\) \((d)\) \(P\) (રેખીય વેગમાન) \(( iv )\left[ M L ^{2} I ^{-1} T ^{-3}\right]\) JEE Mains 2021 Medium - એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.JEE Mains 2022 Medium
- \(l\) લંબાઇના અને \(R\) ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા \(I\) છે.ગુણોત્તર \(l/R\) ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?JEE Mains 2017 Hard
- રેખીય વિદ્યુતભાર ઘનતા \(\lambda\) ધરાવતા ત્રણ અનંત લંબાઈના તાર અનુક્રમે \(x\)-અક્ષ, \(y\)-અક્ષ અને \(z\)-અક્ષ પર મૂકેલા છે. નીચેનામાંથી કઈ સમસ્થિતિમાન સપાટી દર્શાવે છે?JEE Mains 2025 Hard
- યંગના બે સ્લિટનાં પ્રયોગમાં, એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટ-પહોળાઈનાં સમપ્રમાણમાં હોય છે. વ્યતિકરણભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(1\,m\) લંબાઈ અને \(1\,mm^2\) ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં \(0.2\,mm\) વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે \(120\times 10^9\,N/m^2\) અને \(60\times 10^9\,N/m^2\) છે]JEE Mains 2019 Medium
- \( 220\, V\;\;emf\) ધરાવતો \(dc\) પ્રવાહ સ્ત્રોત ને એક \(1\,\Omega \) અવરોધ અને \( 200\, V\;\;emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલા છે, તો \(R\) નું ન્યૂનતમ મૂળી કેટલા ................... \(\Omega\) હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય?JEE Mains 2014 Hard
- જો \(\alpha=\lim _{x \rightarrow 0^{+}}\left(\frac{\mathrm{e}^{\sqrt{\tan x}}-\mathrm{e}^{\sqrt{x}}}{\sqrt{\tan x}-\sqrt{x}}\right)\) અને \(\beta=\lim _{x \rightarrow 0}(1+\sin x)^{\frac{1}{2} \cot x}\) એ દ્રીધાત સમીકરણ \(\mathrm{ax}^2+\mathrm{b} x-\sqrt{\mathrm{e}}=0\) ના બીજ હોય, તો \(12 \log _{\mathrm{e}}(\mathrm{a}+\mathrm{b})=\) .............JEE Mains 2024 Hard
- ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((x^2 - x\sqrt{x^2 - 1})dy + (y(x - \sqrt{x^2 - 1}) - x)dx = 0\), \(x \geq 1\) નો ઉકેલ છે. જો \(y(1) = 1\) હોય, તો \(y(\sqrt{5})\) થી નાનો મહત્તમ પૂર્ણાંક _______ છે.JEE Mains 2026 Hard
- એક ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ \(l\) અને દળ \(m\) ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ \(v\) થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે?JEE Mains 2014 Hard
- ધારો કે \(|\cos \theta \cos (60-\theta) \cos (60+\theta)| \leq \frac{1}{8}, \theta \in[0,2 \pi]\). તો \(\cos 3 \theta\) મહતમ કિંમત ધારણ કરે તેવી તમામ \(\theta \in[0,2 \pi]\) નો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard