JEE Mains · Physics · STD 11 - ગતિના નિયમો
- JEE Mains 2025
- સરળ
- MCQ
2 kg દળનો એક પદાર્થ \(\overrightarrow{\mathrm{v}}_{\mathrm{in}}=3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}} \mathrm{ms}^{-1}\) વેગથી ગતિ કરતો 6 N ના અચળ બળક્ષેત્રમાં પ્રવેશે છે, જે ધન z-અક્ષ પર નિર્દેશિત છે. જો પદાર્થ \(\frac{5}{3}\) સેકન્ડના સમયગાળા માટે ક્ષેત્રમાં રહે છે, તો જ્યારે તે બળક્ષેત્રમાંથી બહાર નીકળે ત્યારે પદાર્થનો વેગ ________ હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{aligned} & \overrightarrow{\mathrm{a}}=\frac{\mathrm{B}}{2} \hat{\mathrm{k}}=3 \hat{\mathrm{k}}, \mathrm{t}=\frac{5}{3} \mathrm{~s} \\ & \overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}} \\ & \overrightarrow{\mathrm{v}}=\overrightarrow{\mathrm{u}}+\overrightarrow{\mathrm{a}} \mathrm{t}=3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}\end{aligned}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(9.8\,kg\) દળ ધરાવતી રેતીની એક બેગને દોરડા વડે લટકાવેલ છે. \(200\,g\) દળની અને \(10\,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતી બુલેટ (ગોળી) તેમાં ધૂસી જાય છે, તો ગતિઊર્જામાં થતો ધટાડો \(.....\,J\) થશે.JEE Mains 2022 મધ્યમ
- એક વસ્તુ અને તેની ત્રણ ગણી મોટવણી ધરાવતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm છે. તો વાપરેલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 મધ્યમ
- \(S\) અવાજ ધરાવતું ઉદગમ \(50\,m/s\) ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર \(1000\,Hz\) આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... \(Hz\) થાય? (હવામાં ધ્વનિની ઝડપ \(350\,m/s\) )JEE Mains 2019 સરળ
- સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1.2\, cm\) અને \(3.0\, cm\) છે. જો વસ્તુને વસ્તુકાંચથી \(1.25\, cm\) અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?JEE Mains 2014 અઘરું
- પાશ્ચન શ્રેણી સાથે સંકળાયેલ મહત્તમ તરંગલંબાઈ _______ છે. (આપેલ છે \(R_H=1.097 \times 10^7 \mathrm{SI}\) એકમ)JEE Mains 2024 અઘરું
- \(x_0 = 10\, cm\) પર રહેલ એક કણ \(X-\) અક્ષ પર \(2\, cm\) ના કંપવિસ્તાર અને \(\omega \) આવૃતિથી દોલનો કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ઉગમબિંદુ પાસે છે. તો નીચે પૈકી કયા વિષનો સાચા પડશે. \((A)\) પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરે \((B)\) પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરશે નહીં \((C)\) પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતર \(x =10\,cm\) સાપેક્ષે અસંમિત હશે \((D)\) પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતરનો તફાવત \(\frac{{100}}{{21}}\) જેટલો હશે
JEE Mains 2018 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ભોંયતળિયુ સાફ કરવાનું પોતુનું મશીન એક \( R\) ત્રિજ્યાના વર્તુળાકાર પોતાને નીચે તરફ \(F\) જેટલુ કુલ બળ લગાડે છે અને તેને તેની અક્ષને ફરતે અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવે છે. જે બળ \(F\) એ પોતા પર સમાન રીતે વહેંચાતો હોય, અને પોતા અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય તો પોતા પર મશીન દ્વારા લાગતું ટોર્ક કેટલુ હશે?JEE Mains 2019 અઘરું
- નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.
JEE Mains 2024 અઘરું - બે વિદ્યાર્થીઓ \(A\) અને \(B\) નિશાળથી તેમના ઘરે પાછા ફરે છે તે વખતનો સ્થાન-સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે? \((A)\) \(A\) નિશાળથી નજીક રહે છે. \((B)\) \(B\) નિશાળથી નજીક રહે છે. \((C)\) \(A\) ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે. \((D)\) \(A\) એ \(B\) થી વધુ ઝડપે જાય છે. \((E)\) \(B\) એ \(A\) થી વધુ ઝડપે જાય છે.
JEE Mains 2023 મધ્યમ - આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
JEE Mains 2014 અઘરું