ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

જ્યારે અવરોધમાંથી \(2\, A\) પ્રવાહ પસાર થાય છે ત્યારે તે \(15\, s\), માં \(300 \,J\) ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને \(3\, A\) કરવામાં આવે છે તો \(10 s\) માં ઉત્પન્ન ઊર્જા........\(J\) થશે.

  1. A \(480\)
  2. B \(450\)
  3. C \(490\)
  4. D \(45\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(450\)

Step-by-step Solution

Detailed explanation

\(H =i^{2} Rt\) \(300=2^{2} \times R \times 15\) \(\Rightarrow R =\frac{300}{60}=5 \Omega\) Now, for \(i =3 A , t =10 s , R =5 \Omega\) \(H =3^{2} \times 5 \times 10=450 \,J\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app